SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ આરણ્યું ] વીર માણિભદ્ર ગરમ ( સારૂં સારૂ`રે સુરત શહેર ) એ રાગ વાણી વીણાપાણુ વરદા, મન સમરી જગમાતરે, ગુણ શ્રી માણિભદ્રના ગાઉ, વિશ્વ વિદિત વિખ્યાત, સુખકર સાચા છે. વીરાના મુગટમણ વડવીર, સુખકર સાચા છે. ધ્યા′′ ધર ધર ધીર, સુખકર સાચા છે, એ ટેક. આવન વીર માંહી મહા બળિયા, મહિમા વંત મહે’ત રે, સુર નર નરપતિ જેને સેવે, અકલ પ્રતાપ અનત, સુખકર સાચા છે. ૨ માલવ દેશમાં મહિમા મેટા, ઉજેણીમાં અખંડ રે, ગોરડિયા જિહાં નામે ગવાયે, દુષ્ટને તા કડ સુખકર સાચા છે. ધમ ધરા દેશે ધાળુ ધારે, મગરવાડા માંહી રે, પાલનપુર વર પુરની પાસે, તેજ તપે જે ત્યાંહી, સુખકર સાચા છે. તપગચ્છ વિઘ્ન નિવારણ કારણ, જાગતી યાત જણાય રે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034548
Book TitleManibhadra Charitra
Original Sutra AuthorN/A
AuthorCharitravijay
PublisherSamaydharm Karyalay
Publication Year1942
Total Pages126
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy