SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ પૂજન વિધિ પ્રકરણ કાશ છપય માણિભદ્ર તું દેવ, સેવ મેં તારી કીધી; દુઃખ દાલી જેહ, તેહને શીખ જ દીધી, દેવમહીં શિરતાજ, કાજ મુજ સઘળાં સારે મમ શત્રુ હેય જેહ, તેહને તુર્ત નિવારે. જાગતી જોત જગમાં સહી, માણિભદ્ર સાચો સદ. શાન્તિમ કહે સુણે, આપે મુજ સુખ સંપદા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034548
Book TitleManibhadra Charitra
Original Sutra AuthorN/A
AuthorCharitravijay
PublisherSamaydharm Karyalay
Publication Year1942
Total Pages126
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy