SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ પૂજન વિધિ [ પ્રકરણ ચંદ્ર પ્રતાપે ચિહુ દિશે ચા, ગુણ જગ જેના ગાય. સુખકર સાચે છે. ૫ ગુર્જર ધર્મમાં શ્રેષ્ઠ ગણા, સાબરમતી તટ સારરે, અગસ્થ મુનિના આશ્રમે, અકીટ અગસ્થ પુર અવતાર. સુખકર સાચે છે. ૬ તરલીટ નિરંતા ગીતતી રે, વિલસિત વૃક્ષ વિશેષ રે, વિકસિત ઉપવન વેલી વિલાસે, બહુ શોભિતપુર બેશ. સુખકર સાચો છે. ૭ બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય વિશે, વળી શુદ્રાદિક વાસ રે, શ્રાવકે પણ જિહાંસિયા સુખિયા નિજનિજ ધર્મ નિવાસ સુખકર સાચો છે. ૮ સુમતિ જિનેશ્વર દેવ સુહંકર, પ્રભુકલ્યાણિક પાસ રે, સુંદર બે જિન મંદિર ભે, અચરતાં આવે ઉલ્લાસ. સુખકર સાચો છે. ૯ સંવત સત્તર તેત્રીસ સાલે, રામ સિગવડ રાજ રે રાજગાદી પર બકે રાજા, નીડર નકતા નવાજ. સુખકર સાચે છે. ૧૦ શાન્તિ સેમે તે જ સમયમાં, સાધ્યા વીર સુજાણ રે, સાર્ધતા એકસે એકવીસ દિવસે, પ્રગટ થયા તે પ્રમાણ. . . * સુખકર સાચો છે. ૧૧ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034548
Book TitleManibhadra Charitra
Original Sutra AuthorN/A
AuthorCharitravijay
PublisherSamaydharm Karyalay
Publication Year1942
Total Pages126
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy