SearchBrowseAboutContactDonate
Page Preview
Page 283
Loading...
Download File
Download File
Page Text
________________ કર સમ્રાટ અમર એ પ્રત્યેક મનુષ્યનું ખાસ આવશ્યક વ્ય છે. પેાતાનુ હિત અચવા અહિત શેમાં રહેલું છે, તેના વિચાર કર્યાં વગર એકાદ ગુલામની માકજ ખીજાની પાછળ ઘસડાવું, એ કાઈ રીતે ઇચ્છવાયાગ્ય નથી. અ ંધશ્રદ્ધાપૂર્વક પૂર્વના વિચારાને અનુસરવું એને જો શાસ્ત્રકારા ઉચિત માનતા હોત, તે પ્રત્યેક ધર્મ પ્રવકે જે નૂતન ધ મત પ્રવર્તાવ્યા છે, તે પ્રવર્તાવત નહિ. જો કા વિદ્વાને પેાતાની વિવેકબુદ્ધિથી વિચાર। ન કર્યા હાત, તેા નવા ગ્રંથાના તથા નવા વિચારાના પણ આપણને લાભ મળત નહિ. કેટલાક મનુષ્યા દેશાચારમાંજ જાણે સઘળા કન્યતા સમાઈ જતી હાય, તેમ માની લઇને અહંકારપૂર્વક ખેસી રહે છે. આવા લકા વિવેકમુદ્ધિનુ યચા મહત્ત્વ જોઇ તથા વિચારી શકતા નથી. જેમા વિવેકી હાય છે તે પ્રત્યેક કા'માં ન્યાય, દયા અને સાધુતા આદિ દૈવી સદ્દગુણા દર્શાવ્યા વિના રહેતા નથી. લાકામાં ઘણીવાર મતભેદ પડે છે, ગેરસમજુતી ફેલાય છે તથા વિવાદો થાય છે તેનું કારણ માત્ર એકજ હાય છે કે તે પાતાની વર્તમાન અવસ્થા, વર્તમાન આવસ્યકતા તથા મૂળ સાધ્ય વસ્તુના વિચાર કરી શકતા નથી અને તેથી તે મૂળ વિષયને વિસારી દઈને ખાદ્ય તથા સામાન્ય વષયમાંજ સસ્વ માની લે છે; જ્યારે ડાહ્યા પુરુષો સદા સારા પરિણામ તરફજ લક્ષ રાખી પેાતાના કબ્યના નિર્ણય કરે છે, સમ્રાટે ખગાળા ઉપરની સવારીમાંથી પુન: રાજધાની તરફ આવતી વેળા ભારતની વિભિન્ન જાતિઓને એકત્ર કરવાના અને સ ધર્મોની એકવાકયતા સિદ્ધ કરવાના સંકલ્પ કર્યાં હતા. (ઈ॰ સ૦ ૧૫૭૫) સ ધર્માંની'જાહેરમાં સમાલોચના થઇ શકે, એટલા માટે તેણે ત્તેપુરસીક્રી ખાતે “ એબાદતખાના ” ની સ્થાપના કરી હતી. આ ધર્મોંમદિર ભ્રૂણ' મનેહર અને સુંદર હતું. તેમાં સભાસદેને એસવા એક ઉંચા માંચડા તૈયાર કરાવવામાં આવ્યેા હતેા. અમે એ ગૃહના પત્તો મેળવવાના પ્રયત્ન કર્યો હતો. તપાસ ઉપરથી અમને એમ જણાયું કે ભામીઆ (પ્રદ'કા) જેને દિવાનેખાસનુ નામ આપે છે, તેજ ગૃહ ધણું કરીને આ ધર્મમંદિર હાવુ જોઈએ. તેને એક્કે માળ નથી છતાં તે બે માળ જેટલું ઊંચુ છે. ગૃહની અંદર દિવાલાની લગોલગ ચાતરફ ગાળાકાર માંચડે છે. માંચડાની નીચે તમે ઉભા રહેા અને હાથ લાંખા કરા તાપણુ તે માંચડાનેા તમે સ્પર્શ કરી શકે! નહિ, એટલી ઉંચાઇએ તે આવેલા છે. ગૃહની ખરાબર મધ્યમાં તેટલીજ ઉંચાઈવાળા એક સુંદર સ્તંભ છે. તે તભને છેવટના (મથાળાના) ભાગ વિસ્તારવાળા છે. તેના ઉપર આરામપૂર્વક એસી શકાય એવી વ્યવસ્થા છે. આસપાસ સળીયા (લીંગ) જડી લેવામાં આવ્યા છે. તે સ્તંભ ઉપરની બેઠકની સાથે ચાર પૂલ સંયુક્ત કરવામાં આવ્યા છે. માંચડા ઉપરથી કાઈને આ મધ્યની બેઠકમાં આવવુ હાય, તે આ પૂલ ઉપર થઈને આવી શકે એવી ગાઠવણુ રાખવામાં આવી shreછે. સમ્રાટ અકબર તે સ્તંભ ઉપરના આકા અકબર તે સ્ત ંભ ઉપરની બેઠકમાં વિરાજતા અને તેની આસપાસ માંચડા www.umaragyanbhandar.com
SR No.034544
Book TitleMahan Samrat Akbar
Original Sutra AuthorN/A
AuthorBankimchandra Lahidi
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1925
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size89 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy