SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ સમ્રાટ અક્બર "" કે ખાધનું ચોકખુંજ અનુકરણુ હેાય એમ સ્પષ્ટ જણાઈ આવે છે. ચૂપ જે વિશુદ્ધ ધર્મને માટે અભિમાન લે છે, તે ધર્મ ભારતવર્ષીય અશાવડેજ પરિપૂર્ણ છે, એમ કહીએ તા યાગ્ય નથી. જમન પંડિત શેપનહારે લખ્યું છે કેઃ– ક્રિશ્ચિયન ધર્માંનું મૂળ સત્ય ભારતવર્ષ છે. '' એ ઉપરથી જણાય છે કે ધણું કરીને ક્રિશ્ચિયન ધમે ભારતમાંથીજ પોતાનું પાછુ મેળવ્યું હતું. રૂશીયાના એક ક્રિશ્ચિયન પાદરીને થાડા સમય ઉપર જે એક ગ્રંથ મળી આવ્યા હતા તે ઉપરથી સિદ્ધ થાય છે, કે ક્રાઇસ્ટે પાતે ભારતવર્ષમાં તથા તિબેટમાં લાંખા સમય રહીને હિંદુધર્માં તથા ઔધમ નું શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું. બૌદ્ધધ માંથી ઉત્પન્ન થયેલ ક્રિશ્ચિયન ધર્મપ્રત્યે મહમદીય ધમ અત્યંત આભારી છે. મહંમદ પાતે ક્રાઇસ્ટર્ન ઇશ્વરપ્રેરિત માનતા હતા. તે સિવાય ધર્મોમંદિરમાં ઉપાસના કરવા જવું, ઉપાસના પણ પાંચવારજ કરવી અને ઉપાસના પૂર્વે સર્વેએ સાથે મળી ઉચ્ચસ્તરે પ્રાર્થના કરવી પ્રત્યાદિ પદ્માત પણ મહમદીય ધમે બૌદ્ધધર્મ પાસેથીજ ગ્રહણ કરી હતી. ભારતવર્ષના પ્રબળ પ્રતાપ એક કાળે અતુલનીય હતા. ભારતવાસીઓએ એક સમયે સમુદ્ર ઉપર સેતુ બાંધી લંકાનગરી ઉપર વિજય મેળવ્યેા હતા. ભારતવષઁમાં વીર નરાજ વસતા હતા અને તેને લીધેજ મુક્ષેત્ર આજે ભારતના સ્મશાનક્ષેત્રરૂપે પ્રતિહાસમાં પ્રસિદ્ધ થયું છે. ૪૦ સ॰ પૂર્વે પાંચમા સૈકામાં ગ્રીસના સુપ્રસિદ્ધ પ્રવાસી અને ઋતિહાસના પિતાસ્વરૂપ લેખાતા હૈાડાટસે લખ્યું છે કેઃ “ વર્તીમાન સમયે સમગ્ર પૃથ્વીમાં ભારતવાસી પ્રજા સર્વ કરતાં અધિક પ્રબળ પ્રજા છે. "" ઈસ પૂર્વે ચોથા સૈકામાં મહાખળશાલી મહારાજ ચંદ્રગુપ્ત મગધના સિંહાસન ઉપર બિરાજતા હતા. તેમને છ લાખ પદાતિકા, ત્રીશ હજાર ધાડેસ્વારો તથા નવ હજાર હાથીઓ હતા. તેમણે સમસ્ત આર્યાવર્ત ને એક શાસન-છત્ર નીચે આણ્યા હતા. દિગ્વિજયી અલેકઝાંડરના મૃત્યુ પછી તેના એક સેનાપતિ સેલ્યુકસે એશિયાના પશ્ચિમ ભાગ ઉપર વિજય મેળવી ભારતવષ ઉપર હલ્લો કર્યા હતા, પણ મહારાજ ચંદ્રગુપ્તે તે હલો પાછા કહાડયા હતા અને સેલ્યુકસને પરાજિત કર્યાં હતા. શ્રીક પ્રવાસી મેગાસ્થિનિસ જે ધણા દિવસેા સુધી મહારાજ ચંદ્રગુપ્તના દરબારમાં કૂતરૂપે રહ્યો હતા, તે રાજધાની પાટલીપુત્રનુ વર્ણન કરતાં લખે છે કેઃ— (( નગરીની પરિધિ કિવા વિસ્તાર પ્રાયઃ ૨૫ માઈલ જેટલા છે. નગરીની ચેાતરમ્ ૪૦૦ હાથ પહેાળા તથા ત્રીશ હાય ઉંડી ખાઇ છે. એક મજબૂત કીલ્લો નગરીનું સદા રક્ષણુ કરી રહ્યો છે. કીલ્લામાં ૬૪ મુખ્ય દ્વારા છે અને તેમાં થઈને પ્રજા આવજા કરી શકે છે. કીલ્લા ઉપર પહેરેગીર રહી શકે તે માટે ૫૭૦ કાઠાઓ કિવા ચૂડાગ્રહો પશુ છે. ” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034544
Book TitleMahan Samrat Akbar
Original Sutra AuthorN/A
AuthorBankimchandra Lahidi
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1925
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size89 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy