SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૮ સમ્રાટ અકબર પડી રહી છે, તે તમે પણ જોઈ શકશે અને તે ઉપરથી એક કાળે ખંગપ્રદેશ શાભામય, સપત્તિમય હતા, એ વાતની તમે પણ ખાત્રી કરી શકશે. કુરુક્ષેત્રમાં કૌરવા અને પાંડવા વચ્ચે જે મહા ભયંકર યુદ્ધ થયુ હતુ, તેના શુભાશુભ પરિણામ સાથે દૂર વસતા ભગવાસીઓને કાઇ પણ પ્રકારના સંબધ ન હેાવા છતાં, એકમાત્ર બાહુબળની પરીક્ષા આપવા કિવા ખગવાસીઓ પણ ખાહુબળ ધરાવતા હતા, એમ ઇતિહાસમાં પ્રસિદ્ધ કરવા, તેઓએ ઉક્ત ભયંકર યુદ્ધમાં ભાગ લીધા હતા. બંગાળી પ્રજા પોતાના શત્રુને સમુચિત દંડ આપવા કાશ્મીરપર્યંત દોડી ગઇ હતી. બંગાળના રાજકુમાર વિજયસિંહ ૪૦ સ॰ પૂર્વે છઠ્ઠા સૈકામાં મંગાળાના એક વહાણમાં મેસી લંકાપર્યંત ગયા હતા અને લંકા ઉપર વિજય મેળવી ત્યાં ખંગાળી રાજવંશની પ્રતિષ્ઠા કરી હતી. રાજકુમારના નામ ઉપરથી લકાએ સિંહલ નામ ધારણ કર્યું" હતુ. કાઇ કાઇ એવુ અનુમાન પણ કરે છે કે ખાલી અને જાવાના ટાપુઓમાં પણ ખગાળાની વિજયપતાકા ક્રૂકી હતી. હંટર સાહેબે લખ્યું છે કે:- બંગાળીઓ ખાયુગમાં પૂર્વ અને પશ્ચિમ તરફ પોતાનાં જહાજો માકલતા હતા. ભારત મહાસાગરની મધ્યમાં આવેલા સમસ્ત ટાપુમાં તેમણે ઉપનિવેશની સ્થાપના કરી હતી. મહ!કવિ કાલિદાસના સમયમાં પણ ખંગાળી પ્રજા નાકાયુદ્ધસંબંધે સુપ્રસિદ્ધ હતી. બંગાળીની નીકાએ અતિ પ્રાચીન સમયમાં પણ મહાસાગર ઉપર વિચરણ કરતી હતી.’’ ૪૦ સ॰ ના સાતમા સૈકામાં ચીનના પરિત્રાજક હ્યુએનસગ ભગાળામાં સુસારી કરી આ પ્રમાણે લખી ગયા છે: “ અંગાળ પ્રદેશ કેટલાંક સ્વાધીન રાજ્યામાં વહેંચાઇ ગયા છે. ઉત્તર ખંગાળનું રાજ્ય અનેક જળાશયેા, પુષ્પયુક્ત ઉદ્યાના અને મનેાહર પ્રાસાદેાવડે સુશાભિત છે. પશ્ચિમ ખેંગાળ રાજ્યના રહેવાસીઓ બહુજ સરળ, સાધુ પ્રકૃતિવાળા તથા જ્ઞાનની તૃષાવાળા છે. દક્ષિણુ ખગાળ–રાજ્ય અથવા તમેાલૂક રાજ્ય સમુદ્રપર્યંત વિસ્તરેલું છે. તેની રાજધાની સમુદ્રના કિનારા ઉપરજ છે. ત્યાંના નિવાસીએ બહુ ધનવાન છે. આ સ્થળે હુમૂલ્ય દ્રવ્યસામગ્રી તથા મણિમુક્તાઓના સંગ્રહ કરવામાં આવે છે. પૂર્વ બ’ગાળ—રાજ્યના રહેવાસીઓ ખળવાન, જ્ઞાનિપપાસુ તથા શ્રમશીલ છે. કામરૂપ રાજ્ય પણ બહુ વિસ્તારવાળું છે. આસામ, મણિપુર, કાછાડ, મયમનસિંહ અને શ્રીહટ્ટ ઇત્યાદિ પ્રદેશ કામરૂપ–રાજ્યની અંત ત છે. સલિલ નામની નદીદ્વારા અને ઉચ્ચ જળાશયામાંથી નહેરદ્વારા નગરીમાં પાણી લાવવામાં આવે છે. અહીના નિવાસીઓ પણ સરળ અને સાધુ પ્રકૃતિના છે. આ દેશમાં એક બ્રાહ્મણુ રાજા રાજ્ય કરે છે. ઈ॰ સ॰ ના નવમા સૈકાથી લને તે અગીઆરમા ખાધર્માવલંબી પાલવશે રાજ્ય કર્યું તુ. તે સમયે ,, Shree Studharmaswami Gyanbhandar-Umara, Surat સૈકાર્યંત ખગાળામાં ખ'ગાળ પ્રદેશ ઉન્નતિના www.umaragyanbhandar.com
SR No.034544
Book TitleMahan Samrat Akbar
Original Sutra AuthorN/A
AuthorBankimchandra Lahidi
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1925
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size89 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy