SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ મ‘ગાળ-બિહાર ઉડીસા અને ગાડ ૧૨૭ સર્વેએ વિદાયગીરી લીધી. જતાં જતાં પણ તે રાજાએ સમ્રાટની લગામને ચુંખન કર્યું" અને તે લગામને પોતાના ખભા ઉપર સ્થાપી તેને પ્રણામ કર્યાં; અને ત્યારખાદ તે છાવણીની બહાર ગયા. આ સેવકના એક નોકર તે રાજાના નમનની મનમાં ને મનમાં ગણત્રી કરી રહ્યો હતા, તેણે પાછળથી જણાવ્યું કે લગભગ તેણે પચીસવાર મસ્તક ઝુકાવી સમ્રાટને ઉદ્દેશીને નમન કર્યું હતું. "" "" એક દિવસે એક મુસલમાન મનસુબદાર સમ્રાટની પાસે પાતાની યુદ્ઘસબંધી વિજય—કહાણી વિસ્તારપૂર્ણાંક કહી રહ્યો હતા. તે પેાતાની આત્મકથામાં વારંવાર “હું” શબ્દના પ્રયાગ કરી પેાતાના વીરત્વની બડાઇ હાંકતા હતા. સમ્રાટની પાસે તે વેળા “ હું શબ્દના પ્રયાગ કરવા તે બહુ અપમાનકારક લેખાતું હતુ. રાજસભાના સભાસદેાને લાગ્યું કે આ મનસુખદારને તેના અવિવેક માટે સમ્રાટ ક્રૂડ આપ્યા વિના રહેશે નહિ; એથી એક સુનુ અમીરે પેલા મનસુખદારને સાવચેત કરવાના આશયથી કહ્યુ` કે “ તે` વિજય મેળળ્યા છે તેમાં સમ્રાટનુ સૈાભાગ્યજ મુખ્ય કારણભૂત છે; સમ્રાટનું સૌભાગ્ય જો તને ન અનુસર્યુ. હાત તે તુ કદાપિ વિજય મેળવી શક્ત નહિં. '' મનસુખદારે ક્રોધાવેશથી જણાવ્યું' કેઃ– શામાટે તમે અસત્ય ખેલે છે! ? શુ મે એકલાએ જય પ્રાપ્ત કર્યા છે, એમ તમે માના છે ? નહિ, એ વિજયમાટે મારા જેવા અનેક પામર મનુષ્યા અભિમાન લઇ શકે તેમ છે. મનસુખદાની આવી નમ્રતા જોઇ સધળા સભાસદા હસી પડયા. સમ્રાટને પણ બહુ આનંદ થયા. તે મનસુખદાર માત્ર અજ્ઞાનતાને લીધેજ “ હું શબ્દના પ્રયાગ કરતા હતા, એવી સની ખાત્રી થઇ. સમ્રાટે તેને યાગ્ય પુરસ્કાર આપી સંતુષ્ટ કર્યાં. <6 ,, "" एकादश अध्याय - बंगाळ - बिहार - उडीसा अन गौड “ો કે જ્ઞાન પેાતેજ પૂર્ણતાનું શિખર ગણાય છે, છતાં તે વનમાં ઉતારવામાં આવતુ નથી ત્યાંસુધી તેના મહત્ત્વની છાપ પડતી નથી અને તે અજ્ઞાન કરતાં પણ ખરાબ ગણાય છે.’ અમર અગાળાનુ' તે અશ્વ કે જે અનેક પ્રવાસીઓને દૂર-દેશાંતરમાંથી આર્કષણુ કરતું હતું તે આજે કયાં ગયું? ભગાળાની વર્તમાન અવસ્થાનુ ં નિરીક્ષણુ કર્યાં પછી આ સ્થળે એકવાર અશ્વનું મનેાહર ઉદ્યાન હતું ” એમ શું કાઇ કહી શકે ? છતાં અમે કહીએ છીએ કે એક કાળે આજ સ્થળે ભારતવાસીઓનું ગૌરવસ્થાન હતું. પ્રિય વાચક | તમે તપાસ કરી. સંગેમરમરની તે સુ°દર–ઉજજવળ "C શ્રતિમાઓ કે જે વિસ્મૃતિના પડદામાં અદશ્યપણે ભગ્નાવસ્થામાં આડીઅવળી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034544
Book TitleMahan Samrat Akbar
Original Sutra AuthorN/A
AuthorBankimchandra Lahidi
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1925
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size89 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy