SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ ૩ર હજી પણ જરા જરા ધ્રુજતા હતા. આખરે વિચારમાંથી પરવારી તે સભામહેલમાં ચાણ્યા ગયા. આખા અજયદૂગમાં સભામહેલ જેવી વિશાળ અને રમણીય જગ્યા ખીચ્છ કાઇ પણ નહાતી. એ મહેને શિરેશભાગ ઘુમટના આકાર જેવા હતા. તેની ચારે તરફની દિવાલે વિવિધ રંગાથી, વિશ્વવિધ અને જુદી જુદી જાતના ચિત્રોથી ચિતરવામાં આવેલી સુતી. ભરીએમાં રંગભેર’ગી પડદા બાંધી દીધા હતા. ઠેકઠેકાણે મેટી માટી ખીએ ટાંગી દેવામાં આવી હતી અને તે ક્ખીએની ક્રમે રૂપાના પાણીથી રસી નાંખી તેના ઉપર્ મીનાકારીનું અદ્વિતીય નકસીકામ કરેલું હતું. તેની જમીન ઉપર એક મૂલ્યવાન ગાલા પાથરેલા હતા. તે મહેલની છતમાં બિલેરી કાચ જડી લીધેલા હતા અને તેની વચ્ચેાવચ્ચ એક મેાટુ' ઝુંબર લટકતું હતું. સભામહેલની વચમાં ચંદનના લાકડાથી બનાવેલા અને ઉંચામાં ઉંચી મખમલથી જડેલા છ કાચ મૂકેલા હતા. ધણા વર્ષોથી તે મહેલ વપરાએલે ન હોવાથી તરતમાં ઝાડીઝુડીને અને લુછી કરીને સાસુ કરવામાં આવ્યે હતેા. તે ભવ્ય અને સુરોાભિત દિવાનખાનામાં ચદ્રસિંહ, પ્રભાવતી અને લલિતસિંહ બેટા હતા. તેએ પરસ્પરમાં હાસ્યજનક છતાં ખેાધક વાર્તાલાપ કરી રહ્યા હતા, એટલામાં સરદાર સજ્જનસંહ ત્યાં જઇ પહોંચ્યા. સરદારને ત્યાં આવેલ જોતાંજ લલિત ઉડીને ઉભા થયા. “ ભાઈ લલિત ! બેસી જા!” એમ કહી તે પ્રભાવતીની પાસે જઇ એડી. થોડા વખત સુધી સરદાર તે ત્રિપુટીના ખેલવા, હસવા અને નેત્રા તરફ જોઇ રહ્યું!. તે ત્રણે જણા આનંદમાં હાવાથી પેાતાની જેમ તેમણે ભયંકર સ્વગ્ન જોયું નથી, એવી તે સરદારને પાકી ખાત્રી થઇ ગઇ. પોતે જે ભયકર સ્વગ્ન જોયું છે, તેની વાત ચ અને કિતને કહેવાને તેણે વિચાર કર્યાં પણ થેાડી વાર પછી કાણુ જાણે શાએ કારણથી સરદારે તે વિચાર માંડી વાળ્યેા. બનતાં સુધી સ્વમની વાત છુપાવી રાખવી, ગરક્ષક રણમલને આ બાબતમાં ખુલાસે પૂછ્યા અને પેાતાના સ્વપ્ત સાથે તે જે કાંઇ કહે તેના બંધ બેસે છે કે નહિ, તે જોવું અને પછી જો યાગ્ય લાગે તાજ સ્વમની વાત પોતાના બાળકને કહેવી, એવા વિચાર સરદારે નક્કી કર્યું. આ આબતમાં રણમલ સાથે વાતચત કરવા માટે ખાસ કરી એકાંત જોઇએજ, અને તે પેાતાના બાળકા કિલ્લામાંથી બહાર જાય તાજ મળી શકે તેમ હતું. હમણાં હમણુાં દિવસના ઘણા ખરા ભાગ પ્રમા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034539
Book TitleLalitprabha Yane Ranvir Rajputono Rajyarang
Original Sutra AuthorN/A
AuthorUdaychand Lalchand Pandit
PublisherUdaychand Lalchand Pandit
Publication Year
Total Pages214
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy