SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ ગોહદનો રાણે કે જેણે મરેઠાઓ સાથે વિરોધ માંડી અને સાથે દોસ્તી બાંધી હતી. તેને અંગ્રેજોએ મદદ કરવા કપતાન પોકામને ઇ. સ. ૧૭૮૦માં ગેહદ મોકલ્યો. તે ત્યાં ગયો. તેણે તથા ગેહદના રાણાએ મળી ગ્વાલીઅર ગઢ જીતી લીધો પણ થોડા દિવસ પછી માધજી સિંધિઓ, ઈગ્રેજે અને ગેહદના રાણાની સામે થયા અને તેમના ઉપર તૂટી પડ્યા અને ગ્વાલીઅર મઢને ઇ. સ. ૧૮રમાં પાછો જીતી લીધું. દિલ્હીના વછરે શાહઆલમ પાદશાહને કેદ કર્યો હતો તેથી માધજી સિધિઓએ દિલ્હી જઈને તેને છોડો, આ વખતથી માધજી દિલ્હીની પાદશાહીમાં કરતા હરતા થયા હતા. પાદશાહના મુખ્ય કારભારી પેશ્વા અને પેશ્વાની વતી સિંધિઆ કામ ચલાવે એવી સનદ પાદશાહ પાસેથી લખાવી લીધી. આ વખત દિલ્હી અને આગ્રા એ બે પ્રાંત માધછસિંધિઆને મળ્યા અને પાદશાહને રૂ૫૦૦૦ (પાંસઠ હજાર) સિંધઆએ નામનોક બાંધી આપી. વળી પાદશાહ પાસેથી એક ફરમાન લખાવી લીધું હતું. તેથી હિંદુસ્થાનમાં કોઈ મુસલમાન ગાયનો વધ કરે નહિ. છેડા દિવસ પછી દોઆબ, અલીગઢ, અને રાઘવગઢ વગરે એક પછી એક એમ જગાઓ કબજે કરી. પેશ્વા તરફથી રાજ પ્રકરણ બાબતોમાં અંગ્રેજો સાથે વાંધા પડતા તેના જવાબ માધજી સિંધિઓ આપતા હતા, તેથી નાના ફડનવીસને દેશત લાગી કે માધજી બળવાન થતા જાય છે. તેમ જાણી અંગ્રેજ સરકાર તરફથી એક રેસીડેન્ટ માગી લી અને તેને પુનામાં રાખો. હવે માધવજીએ ઈ. સ. ૧૮પમાં ફ્રેન્ચ લોકને બોલાવી પોતાની નોકરીમાં રાખ્યા તથા તેમને કવાયત શીખવી ડીબોઈનના તાબામાં કવાયતી ફોજ બનાવી. આ ફોજથી સિંધિઓએ જયપુર ઉપર ચઢાઈ કરી. જયપુરના રાજા પ્રતાપસિંહની સરદારી નીચે રાજપૂતાણનાં મારવાડ, અને બીજા રાજ્યોનાં લકર ઈ. સ. ૧૭૮૦માં ટાંગા મુકામે ખડાં થયાં. બંનેના લશ્કર વચે તે મુકામે લડાઈ થઈ, તેમાં રાજપૂતો છત પામ્યા અને ડીબાઇનના તે પચીઓને કાપી નાખ્યા, પરંતુ તેનો બદલો સિંધિઆએ ઈ. સ. ૧૭૯૧માં લી. પટના અને મરના આગળ લડાઈ થઈ તેમાં રાજપૂતોની હાર થઈ અને સિંધિઓએ તેમના ઉપર ખંડણી છેસાડી. આ વખત માધવજીની ગેરહાજરીનો લાભ લઈને દિલ્હીના પાદશાહ શાહઆલમની ગુલામ કાર આંખો ફોડી નાખી તથા દિલ્હીમાં બંડ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034512
Book TitleHindna Deshi Rajyo
Original Sutra AuthorN/A
AuthorKuberbhai Motibhai
PublisherRanchodlal Gangaram
Publication Year1890
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy