SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ (૭૫). ધ સિધિઓને થવાથી તે પુને ગયા અને નાના ફડનવીસને મળી ઘુનાથરાવને પુનેથી નસાડી મુક્યો. રઘુનાથારાવની પક્ષમાં કંપની સરકાર થઈ અને તેને પુનાની ગાદીએ બેસાડવા માટે એક મોટી ફોજ તૈયાર કરી. તે ફોજની એક ટોળ ગૂજરાત તરફ ગઈ અને બીજી ટળી પુના તરફ આવી. જે ટોળી પુના તરફ આવી. તેની સામે પુનાની ફોજ પશ્ચિમ મમાં તલી ગામ છે ત્યાં જઈને ઉભી રહી.. આ ઠેકાણે લડાઈ થઈ તેમાં કંપનીની ફોજ હારી અને ઠસવ થયો કે રઘુનાથરાવને નાના ફડનવીસના તાબામાં સાંપવો અને તેને સોંપતાં સુધી બે યુરોપ અને અમલજોને જામીનમાં રાખવા માટે કંપનીએ સોંપવા. થોડા દિવસ પછી કંપનીએ રઘુનાથરાવને લાવી રજુ કર્યો અને તેને નાનાફડનવીસે કેદ કયો. ઈ. સ. ૧૬ માં કંપનીએ પુનાના કારભારીઓ સાથે બોલી કરી ને વસાઈ તથા ગૂજરાતની ચોથને પેટે પેશ્વાનો ભાગ અને ભરૂચ પાસે રૂ૩૦૦૦૦૦ (ત્રણ લાખ) ની ઉપજનો મુલક લી હતી તે પાછો આપીને કંપનીએ સાણી વગેરે પોતાની પાસે રાખવું એમ ઠરાવી સલાહ કરી. “ આગળ જલદીથી પુનાના દરબાર વિશે અંગ્રેજ કંપનીના મનમાં વહેમ' આવ્યો તેથી લડાઈનો આરંભ થયો. આ લડાઈ ચાર વરસ સુધી ચાલી, તેમાં જનરલ ગાર્ડ સાહેબ નામના એક અંગ્રેજ સરદારે કલકતા તરફથી આવીને એ લડાઈઓમાં પરાક્રમ બતાવ્યાં. ઉતર હિંદુસ્થાનમાં જેમનાં નદીને કિનારે અંગ્રેજે અને સિંધિઓ વચ્ચે લડાઈ શરૂ થઈ તેમાં કર્નલ પોફામ ગ્વાલીઅરનો કિલ્લો લી; પણ એ લડાઈથી ઈગ્રેજોને ફાયદો થો નહિ. તેમને વસાઈ અને ગુજરાતમાં ઘણે મુલક છેડી દેવો પડ્ય; તેમજ રઘુનાથરાવને અંગ્રેજોએ આશ્રય આપવો નહિ તથા ઇઝ એ હદના રાણાના રક્ષણ સારૂ સિંધિઓ સાથે લડાઈ માંડી હતી. તે હદના રાણાને મુલક તથા બીજા રાજ્ય સિંધિઓ લેવા માંડે તો. ઈગ્રેજોએ હરકત કરવી નહિ એ પ્રમાણે સાલયા મુકામે તા. ૧૭ મિ સને ૧૫૨ ના રોજ કલકરાર થયા. એજ સાલમાં અંગ્રેજી અને મરાઠા વચ્ચે વસાઈ મુકામે કલકરાર થયા, તે આધારે ઈગ્રેજોએ માધછસિં-- ધિઆને ભરૂચ વગરે આપ્યું. રઘુનાથરાવની ચાલથી પેશ્વાનો અધિકાર ઝાંખે થશે અને માધજી સિંધિઆનો વિચાર પેશ્વાથી છુટા પડી સ્વતંત્ર રાજય સ્થાપવા માટે થયો. મરેઠી રાજ્યનો પાયો લુ થયાનો આરંભ પણ એથી જ થયો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Www.umaragyanbhandar.com
SR No.034512
Book TitleHindna Deshi Rajyo
Original Sutra AuthorN/A
AuthorKuberbhai Motibhai
PublisherRanchodlal Gangaram
Publication Year1890
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy