SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ (૪૧) એજ સાલમાં (ઈ. સ. ૧૮૭૭) સરસાલારજંગનો મદદગાર (કરીજટે) ગુજરી ગયે. તેને ઠેકાણે લાડલીટને વિકાર વિકાર ઉલઉમરા નામના સરદારની નીમનોક કીધી. આ સરદાર ચાર વરસ પછી ગુજરી ગયો તે પછી તે જગા પર ડરીપને બીજા માણસની નીનિક નહિ કરતાં સરસાલારજંગ એકલાને કારભાર કરવાનું ઠરાવ્યું. સરસાલારજંગ પોતાના રૂડા કારભારથી રાજા, પ્રજા અને અંગ્રેજ સરકાર, એ સર્વને પ્યારા થઈ પડ્યો હતો. પરંતુ તા. ૮ ફેબ્રુઆરી સને ૧૮૮૩ના રોજ કોલેરાના મરજથી મરણ પામ્યો. સરસાલા જંગનું મરણ થયું તે વખત, નિજામ મીર મહાબુલાલ્લીખાનની ઉમર ૧૮ વરસની થઈ હતી, તેથી અંગ્રેજ સરકારે બીજા કોઈને પ્રધાન નહિ નમતાં નિજામ સરકાર પોતાની રાજ સત્તા થોડી મુદતમાં સ્વાધીન લે ત્યાં સુધી, રીજન્સી કાઉનસીલ નીમી, તેની મારફત રાજય વહીવટ ચલાવવા નક્કી કર્યું. નવી વ્યવસ્થામાં સરસાલારજંગના વડા બેટા સાલારજંગને સેક્રેટરીનો માન ભરેલો હોદો મળ્યો. નામદાર નિજામ મીર મહાબુલ અલીખાનને જન્મ ઈ. સ. ૧૮૫૮માં થયો હતો. તેમણે કસાનકલાર્ક નામના અંગ્રેજ અમલદારના હાથ નીચે અંગ્રેજી વિગરે ઊંચી જાતની તાલીમ લીધી છે. તેમજ તેમની મા વાદીનીશા બેગમ તથા તેમની વડીઆઈ દીલાવરૂનીશા બેગમના હાથ નીચે રહી, નિતી અને સંસારીક બાબતની કેળવણી લીધી છે. પોતે રાજકાજ ચલાવવાને લાયક થવાથી, તા. ૫ ફેબ્રુઆરી સને ૧૮૮૪ના રોજ નામદાર વાઈસરાય લારીપને હૈદ્રાબાદમાં પોતાને હાથે ગાદી સીન કીધા. નિજામને ગાદીપતી ઠરાવતી વેળા, લાડરીપને એક ભાષણ કીધું હતું. ભાષણ થઈ રહ્યા પછી મહારાણીના નામથી નિજામને રાજા જાહેર કીધા. નામદાર નિજામે એક ઘણું નાનું પણ સભ્યતાવાળું ભાષણ કરીને નામદાર મહારાણી તથા વાઈસરોયનો ઉપકાર માન્યો હતો. નિજામના બોલી રહ્યા પછી લાડરીપને બ્રીટીશ રાજ્ય તરફથી એક સુંદર હીરા જડીત ભાલો નામદાર નિજામને ભેટ આપ્યો હતો, તથા રાજ્યના મોટા ઉમરાવ નવાબ બીયકતઅલી ઉ સાવારજંગ, પેશકારનરેંદ્રપ્રસાદ અને ખુરસીદજાહને તલવારો આપવામાં આવી હતી. પેશકાર નરેંદ્રપ્રસાદ, એ ચંદુલાલનો પત્ર થાય છે નામદાર લડરીપને જે ભાષણ કીધું હતું, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Www.umaragyanbhandar.com www.unia
SR No.034512
Book TitleHindna Deshi Rajyo
Original Sutra AuthorN/A
AuthorKuberbhai Motibhai
PublisherRanchodlal Gangaram
Publication Year1890
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy