SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૪ ) તે મનન કરવા જોગ જાણી અહિં દાખલ કરવામાં આવ્યું છે. ડેરીઅને કહ્યુ છે કે – “પ્રથમ તમારી તીજોરી તપાસ. ત્રીજોરીનો અવ્યવસ્થીત કાર-” “ભાર રાખવાથી રાજ્યો નાશ પામે છે. આ વાત સર્વ સ્થળે ખરી છે.” હિંદુસ્થાનમાં તેમાં વિશેષે કરીને ખરીછે. ત્રીજરીની વ્યવસ્થામાં બીન” “કાળજી અને ઉડાઉપણું રાખવાથી પ્રથમ તે ભારે કરો નાખવા પડે છે;” “પછી લોકો ધીમે ધીમે ગરીબ અવસ્થામાં આવી જાય છે અને પાય“માલ થઈ જાય છે. રાજ્યને ભારે વ્યાજે નાણાં કાઢવાં પડે છે, અને આ-” “ખરે દેવાળાનો વખત આવી પડે છે. નિતીસર કરકસર રાખવાથી” “અને લોકોની સ્થીતીપર ધ્યાન આપી વ્યાજબી કર નાખવાથી, લે.” કની આબાદી અને દલિત હમેશાં વધતાં જાય છે. હિંદુસ્થાનમાં સારા” “રાજ્યનો પાયો તેની મહેસુલ ઉઘરાવાની રૂડી રીત છે, અને તે વિના” “રાજા પોતે સંકટમાં આવી પડે છે, તથા લોકો દુઃખી થાય છે. વળી હું “ધણી ઇન્તજારીથી આશા રાખુછું કે પ્રમાણિક અને સમાન ઇનસાફ” “આપવા તરફ ઘણુ સખત ધ્યાન આપશે. રાજ્યના ન્યાય ખાતાના” “અમલદારો એવા શુદ્ધ હોવા જોઈએ કે જેના સબંધમાં એક વહેમનું” “પણ કલંક નહિ હોય, અને એવા બહાદુર હોવા જોઈએ કે ધાકના” “માર્યા તેઓ ડરી નહિ જાય; રાજ્યમાં આ પ્રમાણે હોવાથી રાજ્યકર્તા” “તરફ તેની પ્રજા માટે આભારથી, અને પઝેશની પ્રજા મિોટા વખા” ણની સાથે જાય છે. હવે તમારે માથે ઘણું અઘરૂ અને જોખમદાર કામ” “આવી પડ્યું છે. આશરે એક કરોડ મનુષ્યની પ્રજાના તમે રાજાધિરાજ” , તેઓના સુખનો હવે પછીનો મિાટો આધાર તમારા ઉપર, તમા” રા ડહાપણ, તમારા ઉદ્યોગ, અને તમારી મન ધારણા ઉપર છે. તમને વિનંતી સાથે મને કહેવા દો કે સત્તાની બહારના ભભકા તરફ, હવે “પછી તમને વટલાઈને રહેનારી દોલત અને દબદબા તરફ, અને” હવે પછી દરેક બાજુ તરફથી મળનારી તાબેદારી અને ખુશામત તર“ફ પતરાજી ઉત્પન્ન કરતા સંતોષથી જોશે નહિ. તમારૂ રાજ્ય મોટા” “વિસ્તારવાળું, તમારી ઉપજ ઘણી મોટી અને રાજ્યની વસ્તી ઘણી” “બહોળી છે; પણ એ ત્રણમાંની કોઈ પણ વસ્તુ તમને અભિમાન” કરતી ન થાઓ. તમે ઘણું તરણો અને તરૂણાવસ્થાને વિશેષ કરીને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034512
Book TitleHindna Deshi Rajyo
Original Sutra AuthorN/A
AuthorKuberbhai Motibhai
PublisherRanchodlal Gangaram
Publication Year1890
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy