SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ બાબુ બંકિમચંદ્રનું સંક્ષિપ્ત વૃત્તાન્ત م م م م م م م م ه م م مم ي م م નામ ઈ. સ. આવૃત્તિ ૧ દુશનજિની ૧૮૬૫ ૨ કપાલ કુંડલા ૧૮૬૭ ૩ મૃણાલિની ૧૮૬૯ ૪ વિષવૃક્ષ ૧૮૭૩ ૫ ઈંદિરા ૧૮૭૩ ૬ કરહસ્ય ૧૮૭૪ ૭ યુગલગુરીય ૧૮૭૪ ૮ વિજ્ઞાન રહસ્ય ૧૮૭૫ ૯ રાધારાણી ૧૮૭૫ ૧૦ ચંદ્રશેખર ૧૮૭૫ ૧૧ કમલાકાંતનું દફતર ૧૮૭૬ ૧૨ વિવિધ સમાચના ૧૮૭૬ ૧૩ રજની ૧૮૭૭ ૧૪ ઉપકથા ૧૮૭૭ ૧૫ કવિતા પુસ્તક ૧૮૭૮ ૧૬ કૃષ્ણકાંતનું વીલ ૧૮૭૮ ૧૭ પ્રબંધ પુસ્તક ૧૮૭૯ ૧૮ રાજસિંહ ૧૮૮૨ ૧૯ આનંદમઠ ૨૦ દેવી ચોધરાણી ૧૮૮૪ ૨૧ મોચીરામ શૈડનું જીવનચરિત્ર ૧૮૮૪ ૨૨ કૃષ્ણચરિત્ર ૧૮૮૬ ૨૩ સીતારામ ૧૮૮૭ ૨૪ વિવિધ પ્રબંધ ૧૮૮૭ ૨૫ ધર્મતત્તવ ૧૮૮૮ ૨૬ બંગાળી સિલેકશન્સ. ૧૮૯૨ ૨૭ સંજીવની સુધા. ૧૮૯૩ - બંકિમત ધાર્મિક ગ્રંથ “કૃષ્ણચરિત્ર” તેમની અક્ષય કીર્તિરૂપ છે. આ ગ્રંથ વાંચતાં વાંચતાં સેંકડો વાર એવો વિચાર આવે છે કે જેણે ઝેબુન્નિસાના વિલાસમંદિરનું ચિત્ર દોર્યું છે, અને કમલમણિના ગાલની શાહી શ્રીશચંદ્રના મોં ઉપર લગાવી દીધી છે, તેમણે મહાભારત, પુરાણ આદિનું મંથન કરીને કેવી રીતે આવો ગંભીર સંશોધનપૂર્ણ ગ્રંથ લખ્યો હશે ? ه می » ي ૧૮૮૨ ي م ع ع ع مم مم می Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034498
Book TitleDharmtattva
Original Sutra AuthorN/A
AuthorBhimji Harjivan
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1924
Total Pages248
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy