________________
[ ]
ધર્મ જ્ઞાસુ અકબર.
“ પરંતુ મને અહીં લાવવાનું શું પ્રયેાજન છે, તે મ્હા રાથી સમજી શકાતુ નથી. ”
“મને અભય વચન મળ્યા સિવાય ટુ તે જણાવી શકતા
નથી. ”
“ એમ અભય વચન આપી શકાયજ નહિ.
66.
પરંતુ≤ ”
“ પરંતુ કંઇ નહિ. હું એટલું વચન આપી શકીશ કે તમારૂં કાર્ય મ્હારાથી થઇ શકે તેવું નહિ હાય તા હતું તેને સ્ફોટ કાઇની પાસે નહિ કરૂ.
,,
""
"
આ સાંભળીને કાજીની અર્ધ ચિંતા ઓછી થઇ ગઇ. પરંતુ પેાતાની વાત પદ્માને રૂચશે કે કેમ, તે બાબત તેના મનમાં શંકા ઉદ્ભવી. ઘેાડીવાર વિચાર કર્યા પછી તેણે ખેલવાની શરૂઆત કરી. “ દૈવિ ! આપના વચન પર મ્હને સંપૂર્ણ શ્રદ્ધા છે અને તેથીજ હું મ્હારી હકીકત આપને નિવેદન કરૂં છું કે શહેનશાહ અકખરનું રાજ્ય અત્યંત સુખદાયક અને કલ્યાણકા રક છે એવુ ઘણાખરાનું માનવું છે, પરંતુ આ માન્યતામાં મને મહુ વહેમ આવે છે. રાજપૂત પ્રજા માને છે કે અકખર તેમના છે, તેમના ધર્મ માટે લાગણી રાખી રહ્યો છે ને તેની આ પ્રપંચજાળમાં સઘળા રાજપૂતો સાઇ પડયા છે. એ ખરૂ છે કે રાજપૂતામાં સ્વરાજ્યની મહત્વાકાંક્ષા હવે રહી નથી; તેમનામાં સ્વધર્મ નુ અભિમાન રહ્યું નથી. પરંતુઃ '
“ આલા, એલેા; કાળ! અત્યારે તમારી સામે બેઠેલી સ્ત્રી અકબર બાદશાહની બેગમ નથી, પરંતુ એક રાજપૂત કન્યા છે. તેા વાતને ન અચકાવતા હિંમતથી આગળ ખેલે ” પદ્માએ કહ્યું. “ હું જે ખેલવાના છું તે પ્રત્યેક રાજપૂતાના હૃદયમાં રમી રહ્યું છે. સત્ય પ્રિયતાના મ્હાના હેઠલ પોતાની વ્હેન-પુત્રીઆ સાથે લગ્ન કરવાના લાલચુઓને—પછી ભલે તે બાદશાહ હાય પણ દેહાંત દંડની શિક્ષા થવી જોઈએ, એમ દરેક જાત્માશિમાની રાજપૂતને લાગવુ જ જોઈએ, પેાતાના પૂર્વાનું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com