________________
રાજપુત રમી.
[K
=
સુખી શાન્તિ પ્રસરી રહી. ત્રણ ચાર વખત પદ્માએ હીર્ઘ નિઃશ્વાસ મૂકવા, તેનું હૃદય ધબકવા લાગ્યું. મા વ્યક્તિ કણ હતી, તે માત્ર તેના નેત્રો ઉપરથી આળખી શકાય તેમ નહાતું. માત્ર તેના અવાજ ઉપરથી તે કાજી હવા જોઇએ એની પદ્માના ખતરમાં શંકા ઉદ્ભવી.
અલ્પ સમય પછી તે વ્યકિત પુન: ખેલવા લાગી, “ કાય અતિ ગુપ્ત રીતે થવુ જોઇએ. જો સહેજ પણ વાત બહાર જવા પામી તે તેથી પ્રાણનું નુકશાન થવાના સંભવ છે. ઘણીજ સાવધાનતા રાખવાની છે. ”
“ પરંતુ શું કાર્ય છે તે કહેા તા ખરા ! ” પદ્મા સહુજ
કંટાળીને ખાલી.
(6
કહું છું. એટલા માટે તે આપ નામવરને અહિં લાવવા પડયાં છે. ” તે વ્યકિતએ નમ્ર સ્વરે આગળ ચલાવ્યું. પર ંતુ.હુને અભય વચન મળે તેજ હું આપને તે હુકીક્ત સવિસ્તર કહી સ ંભળાવું ! મ્હારૂં કાર્ય કરવાનું હુને આપના તરફથી વચન મળવું જોઇએ.”
“ વાત કર્યાં પહેલાં તે બદલ વચનં માગવું એ શું વચન પળાવવાની રીતિ છે ? ” પદ્મા તિરસ્કાર સૂચક સ્વરે મેલી,
“ માતા પાસે માગવામાં બાળકને રીતિના વિચાર કરવાના રહેતા નથી. પ્રજાજન રાજમાતાના બાળક સમાન છે અને અત્યારે તેજ દષ્ટિથી હું આપના ચરણે મ્હારૂ શિર ઝુકાવું છું. ” એટલુ ખેલીને તે વ્યક્તિએ પોતાનું શિર પદ્માના ચરણામાં મૂકયું; પરંતુ પાતાનુ શિર ઉંચુ કરતાં પદ્માના અંગુઠાને સ્પર્શ થવાથી તે વ્યક્તિના મ્હાંપરનું વસ્ત્ર ખસી ગર્યુ. પદ્મા ચમકી ઉઠી. તે ભય પામતી ખેલી:–ાણુ કાજી? ”
કા એકજ ગભરાઈ ગયા. પદ્મા અને કાજી કેટલીક વાર સુધી એક ખીજા પ્રત્યે તાકી રહ્યાં. અલ્પ સમય પછી કાજી નગ્ન સ્વરે ખેલવા લાગ્યા: “હું માતાને શરણુ આવ્યા છે, ભલે પછી તે સ્ટુને મારે થિા ગારે?”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com