________________
[ ૫૯ ]
પરોપકાર કે આત્મસ્યા ? રીતે જોયા કરતી હતી એવી પૃથ્વીસિંહની અલ્પ સમયમાં જ પ્રતીતિ થઇ.
અંતે પેાતાના નવા મિત્રાને કમળાદેવીની પાસે આવ વાના અમરિસ હૈ ઇસારા કર્યા. પૃથ્વીસિંહ પેાતાની પાસે આવી પહોંચતાંની સાથે જ કમળાએ પેાતાની કમરમાંથી એક કટાર ખેંચી કાઢી. હૃદયી પૃથ્વીસિંહ આથી ચમક્યા. પૃથ્વી સિ ંહના બન્ને મિત્રએ પાતપાતાની સમશેરની મુઠ પકડી. કમળાદેવી આ બધુ જોઈ શક્યા વગર રહી નહિ. તે માત્ર ઉંચી નજર કરીને પૃથ્વીસિંહ પ્રત્યે તાકી રહી. પૃથ્વીસિંહના કપાળમાં કરચલીઓ પડી.
“ કટારી જોઈને ભયભીત થવાનું કંઇ જ પ્રયાજન નથી.” અમરસિંહ પૃથ્વીસિ’હને ઉદ્દેશીને એલ્યે . “ કમળાના હાથમાંના શસ્ત્રના સ્પર્શ કરીને સાગન લેવાની અમારી પદ્ધતિ છે. પૃથ્વીસિંહ આ કટારીની ધાર પર બન્ને હાથ મૂકીને સાગન લ્યે. ”
,,
પૃથ્વીસિંહે કમળાના હાથમાંના શસ્ત્રપર પેાતાના અને હાથ મૂક્યા અને તે ખેલ્યા ! “ આજથી હું અમરસિ હજીના કાર્ય ને મનસા વાચા અને કર્મા સહાય આપવાની પ્રતિજ્ઞા કરૂં છું. દેવ વિપાકથી કદાચ હું વિશ્વાસઘાતી નવ ું તે આ શસ્ત્રથી મ્હારા પ્રાણ નષ્ટ થજો !
""
પૃથ્વીસિંહના બન્ને મિત્રએ પણ તેજ પ્રમાણે સાગન લીધા પછી કમળાદેવીએ એકવાર પૃથ્વીસિહ પ્રત્યે દષ્ટિપાત કર્યાં. ત્યારછી પાતાના હાથમાંની કટારી ઉંચી કરીને તે ખેલી ! પવિત્ર સાગન લીધા પછી શસ્ત્રને પવિત્ર કુ ંમથી વધાવવું જોઇએ, એટલુ ખાલીને તેણે ઊંચી કરેલી કટારીથી પાતાના બાહુ પર સહજ સ્પર્શ કર્યો. તરતજ લાલ હીરા જેવુ રૂધીર બિન્દુ તેની બાહુ લતાપર આવીને ઉભું રહ્યું.
કમળાએ તરત જ પોતાના જમણા હાથના અંગુઠા વડે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com