________________
પાપના પછામાં.. [૯] - ચાંદની શાંત અને પુરબહારમાં ખીલી હતી. સર્વ: શાનિત પ્રસરી જતાં યમુનાને પ્રવાહ પણ અતિ ગંભિર જણાતા હતે વાયુ મંદ ગતિએ વાઈ રહ્યો હતે. આ સમયે યમૂના નદીમાં “સરસર કરતી એક નૌકા જળમાર્ગ કાપતી આગળ વધતી હતી. આ નૈકામાં બેઠેલી પદ્દમા ચન્દ્રિકા પ્રત્યે એકીટશે જોઈ રહી હતી. અમુક દિશા તરફ નૈકા લઈ જવાનો નિર્ણય તેણે અગાઉથી કરી રાખ્યો હોય એમ જણાતું નહતું. કારણુંકે ઘડીમાં તે અમુક બાજૂએ નિકા હંકારતી હતી તે બીજી જ ક્ષણે વળી પિતાની નિકાને જૂદાજ માગે હંકારતી હતી. ગમે તેમ કરીને પિતાની નૈકા જળતરંગ પર રાખવાની જ પમાની ઈચ્છા હતી. પિતે કઈ બાજા નકાને લઈ જાય છે, રાજમહાલયથી પિતે કેટલી દૂર આવી પહોંચી છે, વગેરે બાબત તરફ તેનુ લક્ષ્ય જ નહતું. થેલીવાર થયાં તેની નિકાથી છેડે દૂર એક બીજી નૈકા પાછળ પાછળ આવતી હતી, તેની પણ તેને ખબર પડી નહિ. ચન્દ્રિકાનું સૈન્દર્ય જોવામાં પદમા પિતાના દેહનું ભાન પણ વિસરી ગઈ હતી. પાછળની પિતાની નૈકા પાસે આવી પહોંચી તે પણ તેનું ધ્યાન તે તરફ ખેંચાયું નહિ.
એકાએક પદમાની નૈકામાં કઈ કૂદી પડયું. પદ્મ ચમકી, પરંતુ તે બૂમ પાડવા જાય તે પહેલાં જ પેલી વ્યક્તિએ તેના મોંમાં ડુચે દઈ એક પુષ્પની પેઠે તેણે પમાને ઉંચકી લીધી અને પિતાની નૈકામાં લઈ જઈને તેને સૂવાડી દેરડાં વતી પમાનું શરીર બાંધી લઈને તે વ્યક્તિએ પોતાની નૈકા ઝપાટાબંધ હંકારાવી.
“આ શું થયું ?” એટલે પણ વિચાર પદ્દમા કરી શકે તેટલે સમય તેને મળે નહે. માત્ર અધ્ધી ક્ષણ પૂર્વે ચન્દ્રિકાનું માધુર્ય જેવામાં લીન થયેલી પદમા અત્યારે અન્ય ની નૈકામાં કેદ થયેલી પડી પડી દ ગાર કાઢતી હતી અને પિતાને કેદ કરનાર કોણ છે, તેમ ભયભીત દ્રષ્ટિથી જોતી હતી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com