________________
[૩૮] ધર્મ છાસુ અકબર હને છેતરવા માટે જ તમારો જન્મ થયો છે. વાર, અત્યારે મને જવા દ્યો. હવે બહુ ઉતાવળ છે.” જુહોખા કંટાળતી હેય તેમ બેલી.
જુલેખાનાં ઉતાવળા પણ હાસ્યયુક્ત જવાબથી કાજીએ મંદ હાસ્ય કર્યું. તે છે: “લેખા આટલી બધી ઉતાવળ શી?”
અમારા બેગમ સાહેબ આજે જળ વિહારાર્થે જવાના હેવાથી નકા”
કેણ જાણે આ સાંભળીને કાજીને શું થયું કે તેના મોંમાંથી “ઓહ!” એવા ઉદગાર નીકળી પડ્યા. તેનાં બારિક ચક્ષુ વિસ્તૃત થઈ ગયાં. તેના અને ઓષ્ટ પહોળા થયા અને નિત્યનિયમાનુસાર તેણે ગળામાંની માળા પોતાના જમણા હાથમાં લીધી.
શું કહે છે? ” લેખાને હાથ પકડીને કાજી લ્યાલ્હારી બેગમ પદમા આજે રાત્રિએ રાજમહાલયની બહાર નીકળનાર છે?” એટલું બોલીને કાછ જીલેખા પ્રત્યે તાકી રહ્યો.
જુલેખાએ માની લીધું કે પિતાને હાથ પકડીને પેટ ભરાય ત્યાં સુધી પિતાના સન્દર્યનું પાન કરવાના હેતુથી જ કાજી પોતાની પ્રત્યે તાકી રહ્યો હતો, પરંતુ વખત ન હોવાથી તેણે તરતજ છણકે કરીને પિતાને હાથ જીના હાથમાંથી છોડાવી લીધું અને ત્યાંથી ચાલતી થઈ.
સિંહણની માફક પિતાના હાથમાંથી છટકી ગયેલી જુલેબા પ્રત્યે દષ્ટિ ફેંકત કાજી ક્ષણવાર ભિત થઈ ગયા અને જુલેખા દષ્ટિથી દૂર થઈ ત્યાં સુધી તેની તરફ જોઈ રહ્યો. ત્યારપછી તે સ્વાગત છે “થાઅલ્લા! આટલી લાંબી મુદત પણ હું હારી પ્રાર્થના સાંભળી ખરી! આજના જેવી જેનેરી તક ફરી ફરીને પ્રાપ્ત થવાની નથી. હારી હારા પ્રત્યે સંપૂર્ણ મહેરબાની જણાય છે !”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com