________________
વાવેરાના હુડીમ.
[ ૨૫ ]
આગળ ચાલ્યે. મહા મુશિખતે ડગલા ભરતા રાધાજી પ્રત્યે ડાળા ઘરકાવતા પેલા ઘેાડેસ્વાર ખેલ્યા: “ તાકીદ કર, બદમાશ ! ”
હવે રાધેાજીની ખાત્રી થઇ કે કાઇ. ન્હાના સૂના અધિ. કારી પોતાના નિત્યના અત્યાચાર કરવા સારૂ નીકળ્યે છે; કારણકે પેાતાની પ્રજા સુખી રહી શકે એવા કાયદાઓ ઘડવાનું કામ જોકે શહેનશાહ અકબરના હાથમાં હતુ; પરંતુ તે કાનૂનાની ખજાવણી કરનારા તેા આવા ન્હાના સુના અધિકારીએ જ હતા. આથી જ અકખરને ખખર પશુ નહાતી કે ગુપ્ત રીતે પેાતાની પ્રજા પર કેવા સ્કૂલમ થયા કરતા હતા. જીજીઆ વેરાના બહાના હેઠળ તેના કેટલાક અમલદારો ગરીખ અને અશિક્ષિત લેાકેાને રજાડીને તેમની પાસેથી પૈસા એકલતા અને પેાતાના ખિસ્સા નાણાથી તર કરતા હતા. આ કારણથી જ ગરીખ લેાકેા અધિકારીનુ નામ સાંભળતાં કપી ઉડતા. રાઘાજી ઘોડેસ્વારીને જોઈને ધ્રુજી ઉઠયેા હતા તેનુ પણ એજ કારણ હતું; પરંતુ કાળના મ્હોંમા મળિ રૂપે પડયા સિવાય છૂટકેાજ નથી એમ ધારીને રાઘાજી તે અધિકારી પાસે જઇને ઉભા.
,,
“ શયતાન ! જીજીઆવેરા જલદી લાવ. ” પેલા મુસલમાન ઘેાડેસ્વાર મેલ્યું.
રાધાજી માન ઉભા રહ્યો. પેાતાના શા હવાલ થાય છે તેની તે ધૈર્યથી રાહ જોવા લાગ્યા.
“ કાન ફૂટી ગયા છે કે ? ” પેલા મુસલમાન સ્વાર હવે રાતા પીળા થઇ ગયા અને એલ્યું. “ પૈસા લાવ. જીજીઆ વેરા સત્વર આપી દે. ”
“ મ્હારી પાસે પૈસા નથી જેથી જીજીઆ વેરા આપવાની મ્હારી શક્તિ નથી. ” રાધેાજી નમ્ર સ્વરે આણ્યે.
""
3
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com