________________
[૨૬]
ધર્મ જીજ્ઞાસુ અકબરે
“ અરે પાગલ, પૈસા આપે છે કે કેદ કરૂં ? ” પેલેા ધોડેસ્વાર ઘેાડા પરથી નીચે ઉતરીને રાધેાજી પાસે આવ્યા અને તેના બન્ને હાથ પકડીને ખેલ્યા.
ગરીબ મનુષ્યા મેાટા માણસાનાં કે અધિકારીએનાં અ પમાન કારક વચના સાંભળવા માટે ટેવાયલાં હેાય છે. ગરીમાઇએ કુદરતી રીતે તેમના સ્વભાવમાં નમ્રતા મૂકી હાય છે; પરંતુ જ્યારે સહન શીલતાની પરાકાષ્ટા થાય છે ત્યારે તે નમ્રતા પણ ઉગ્રતાનું સ્વરૂપ ધારણ કર્યાં વગર રહી શકતી નથી. અત્યાર સુધી શાંત રહેલા રાઘાજીના પિત્તો હવે હાથથી ગયા. આજે પેાતાની પ્રિય પત્નીનું મૃત્યુ થયું હાવાથી તેનું ચિત્ત ઉદ્વિગ્ન હતું. વળી અતિ વૃષ્ટિને લીધે તેની કંગાલ ઝુંપડીનેા આશ્રય પણ ચુંથાઈ ગયા હતા. મૃત પત્નીના શખની અતક્રિયા કરવા માટે આડાશી-પાડેાશીને એલાવતાં તેમાં પણ તેને નિરાશા જ પ્રાપ્ત થઇ હતી. આ પ્રમાણે તેના હૃદયમાં અગ્નિની જવાળા ભડભડ બળી રહી હતી, તેવામાં આ ઘેાડેસ્વારીની મદદ મળવાને અદલે મુસલમાન સ્વા૨ે રાધેાજીના હાથ પકડયા. એટલે રાઘેા જીનાં મિજાજ હાથથી ગયા. તેના હૃદયમાં સગળી રહેલા અગ્નિમાં ધી હામાયું, તેણે જોસથી મુસલમાન સ્વારના હાથમાંથી પોતાના હાથ છેાડાવી દીધા અને તેના પેટમાં એક જોસથી પાડુ લગાવી દઇને તે ઘેાડેસ્વારને ધળ ચાટતા કરી દીધા.
પેાતાને સંતાપનારને ચેાગ્ય શાસન આપીને રાઘાજી પેતાની ઝુંપડીમાં ચાલ્યા ગયા અને ગભરાટમાં રડતા બાળકને ખથમાં લઈ છાનું રાખવા લાગ્યા; પરંતુ ઝુંપડીનેા આશ્રય લેવાથી શું કાયદો થવાના હતા? તે કંઇ થોડાજ એકાદ મજબુત કિલ્લા હતા! પેલા ઘોડેસ્વાર તરતજ ઉભા થયા અને પેાતાના હાથમાં ખુલ્લી સમશેર પકડીને ઝુંપડીમાં દાખલ થયા. રાઘેા જીએ તરતજ પેાતાના આડાશી-પાડાશીને મદદે ખેલાવવા માટે ખુમા પાડી પણ તે મુસલમાન સ્વાર તેથી સહેજ પણ ભય પામ્યા નહિ, મૃતપત્નીના શણ પાસે બેઠેલા રાઘેાજીની ખાથમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com