________________
[ ૨૪ ]
ધમ જીજ્ઞાસુ અકબર.
,,
માતા હારા ત્યાગ કરીને ચાલી ગઇ છે. ’ ખેલતાં તેનાથી માટેથી રડી જવાયું.
એટલુ ખેલતાં
પ્રિયપાઠક ! ખિચારૂં અજ્ઞાન ખ઼ાળક પિતાના રૂદનના અર્થ શું સમજવાનું હતું? નિદ્રામાંથી જાગૃત થવાથી તેણે રડવા માંડયુ, બાળકના રૂદનથી તેના પન્નાનું હૈયું વધારે ભરાઇ આવ્યું. તેણે તે બાળકને પેાતાની મૃત પત્નીની છાતી પર સૂવાડયુ અને પત્ની તથા ખાળક બન્નેને સ્નેહાલિંગન દઈને તે છાતીફાટ રૂદન કરવા લાગ્યા.
આ સ્થિતિમાં તે ઘણી વાર સુધી પડ્યો રહ્યો. ત્યારપછી જાગ્રત થઈને તેણે જોયું તે આકાશમાં વાદળાં વિખરાઇ જવાથી ચંદ્ર અમૃતધારા વર્ષોની રહ્યો હતા. મૃત દેહને ખાળવાની કંઇપણ વ્યવસ્થા કરવાના વિચાર કરીને તે ત્યાંથી ઉભા થયા અને પેાતાના આડાશી-પાડાશીઓને ખેલાવવા લાગ્યા; પરંતુ કોઈએ પ્રત્યુત્તર આપ્યા નહિ. નજીકના કોઇપણ ૐ પડામાંથી બિલકુલ અવાજ આવતા નહાતા. સર્વત્ર શાંતિ જણાતી હતી. શું બધાં ક્યાંયી નાસી ગયાં હશે કે ઉંઘતા હશે ? એમ વિચારતા તે પેાતાની ઝુપડીમાં પાછા આવ્યા અને પોતાની પત્નીની છાતી પર મસ્તક મુકીને રડવા લાગ્યા.
અલ્પ સમયમાં જ તેણે ઘેાડાના ડાબલાના અવાજ સાં બન્યા. તેણે કાન માંડ્યા. ઘેાડા નજીકમાં જ આવી પહોંચ્યા હાવા જોઇએ એવી તેની પ્રતીતિ થઇ. પેાતાને કદાચિત્ અનાયાસે મદદ મળી આવશે, એવી આશાથી તે ઝુંપડીના દ્વારપાસે આાવીને ઉભેા. ચન્દ્રના ઉજ્જવલ પ્રકાશમાં તેણે ખારણામાં આવીને જોયુ. તા ચાર ઘેાડેસ્વારીને પેાતાની ઝુ’પડી સમીપ આવી પહેાંચેલા જોયા. તે ઘેાડેસ્વારામાંના એક ખેલ્યું: “ અરે, એ શયતાન, જરા અહિં આવી જા જોઈએ ? ”
આ હકૂમના અનાદર કરીને ઝુ’પડીમાં પાછું ચાલ્યા જવું એ અશકય હતુ. રાધાજી (જે તેનુ નામ હતું) ધ્રૂજતા શરીરે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com