________________
અકબરની જીવદયા.
પ્રકરણ ૨૫ મુ.
[ ૧૬૫ ]
અકબરની જીવદયા.
કમળાના મરણુના ખબર બાદશાહને, આપ્યા ત્યારે તેના હૃદયને સખ્ત આઘાત થયા. તે કમળાની ટેક અને મનેાનિશ્ચહની પ્રશંસા કરતાં જીવનની ક્ષણિક ઘટનાના વિચારમાં ઉતરી ગયા. સવારના વાતા કરતી કમળા સાંજ પહેલાં ખુદાના દરખારમાં ચાલી ગઇ, એ ઘટનાએ તેના હૃદયને જીવનની ક્ષણભગુરતાનું ભાન કરાવ્યું. અત્યારે તેને રાજમહાલયના વૈભવામાં આનંદ જોવાયા નિહુ. જીવને કઈ ચેન પડયું નહિ. તેથી ધાર્મિક ચર્ચા કરવાને તે અબુલફજલ પાસે જવા નીકળ્યા.
જ્યારે અકમર અબુલફજલના આવાસે ગયા ત્યારે અબુલફલ શ્રી હીરવિજયસૂરિ સાથે જ્ઞાનગોષ્ટિ કરી રહ્યો હતા. ખાદશાહને આવતાં જોઇ અમુલલ ખારણા સુધી સામે ગયા, ને માનપૂર્વક આવકાર આપ્યા. ખાદશાહ એકાએક આચાર્ય શ્રીને ત્યાં આવેલા જોઇ બહુ ખુશી થયા, અને પેાતાના ઉદ્વેગમાં જે આશ્વાસનની તે આશા રાખી રહ્યો હતા; તેવે વખતે સૂરિજીના અજાણ્યા સમાગમથી તેમને એવડી શાંતિ મળતાં મન ઉપરના ભાર ઓછા થઇ ગયા હાય તેમ ઉચિત આસને એસતાંજ કહ્યું. “ અમુલજલ, સૂરિજી મહારાજ અંહી પધારવા છતાં તમે મને ખખર કેમ કર્યો નથી ? ”
66
જહાંપનાહ, મહારાજશ્રી આજેજ આગ્રંથી પધાર્યા છે. આ ખખર હું આપને જાતેજ કહેવા આવવાના હતા, પર ંતુ જ્ઞાનગોષ્ઠિમાં ઉડી શકાયુ ં નહીં, તેટલામાં આપ હન્નુરના મુખારફ કદમ અહીંજ થવાથી હું ઠપકાને પાત્ર ઠરૂં છું. અને તે ભુલ માટે મારીી ચાહું છું ” અખુલલે ખબર નહિ પાયાનું કારણ જણાવતાં કહ્યું.
tu
“ મહારાજ, આપ અહીંથી અ ગ્રા તરફ પધારવા પછી આપના કિમતી મેધ માટે મારૂ મન ઘણી વખત આતુર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com