________________
પ્રેમ-ચંથી
[૧૭] વવું તે ચિંતામાં હતી, તેને પિતાનો ઉલટ સત્કાર થતો જોઈ અકબરના માટે મેટું માન ઉત્પન્ન થયું અને સૈ અકબરના વફાદાર સેવક બની ગયા. અમરસિંહને આ ઉદારતાથી સંતોષ થયે કે કેમ તે અમે કહી શકતા નથી. કેમકે તેનું હદયકમળાના પ્યારની ઉમેદવારી કરી રહ્યું હતું, ત્યારે નવી ઉદારતામાં કમળાને જુદી જ વ્યવસ્થા કરી સ્વતંત્ર કરવામાં આવી હતી અને તેના નિવાસ માટે પણ ખાસ જુદુજ મકાન આપવામાં આવ્યું હતું. એટલે અમરસિંહને કમળાની નજીક રહેવા કે ઉપકાર નીચે દબાવવાને તક જતી રહેવાથી તેના પ્રેમબીજને પાણી કેવી રીતે પાવું તેની ચિંતા તેને વધી પડી હોય તેમ જોવાતું હતું.
પ્રકરણ ૨૩ મું.
પ્રેમ-ગ્રંથી. કમળાને રહેવાને માટે જે મકાન આપવામાં આવ્યું હતું તે આપણી પ્રથમ પરિચિત ચંપાદેવીના નિવાસ સ્થાનની નજીકજ હતું. કેમકે ચંપા વૃતની કસોટીમાંથી પસાર થવાથી બાદશાહને તેના માટે બહુ માન હતું. એટલું જ નહિ પણ ચંપાના લગ્ન તેણે પસંદ કરેલ યુવક વિજય સાથે તેમના પિતા થાનસિંહને કહીને કરાવી આપ્યાં હતાં અને તેને પુત્રી તરીકે સારે દાયજે કરી અકબર તેની વખતે વખત સંભાળ લેતે હતે.
ચંપાના સદગુણથી જેમ અકબર સંતુષ્ટ થયું હતું તેમ રાણું પડ્યા પણ તેની મુલાકાતથી ચંપા પ્રત્યે પ્રેમ રાખતાં શીખી હતી અને વખતો વખત તેમને મળ્યા કરતી હતી. " : પદ્માના હૃદયમાંથી અકબર પ્રત્યે તિરસ્કાર દુર ખસીગયે અને તેનું હૃદય અકબરને હાવા લાગ્યું તે વખતે અકઅરે તેના પ્રત્યેનો પ્રેમ સંકેલી નાંખ્યું હતું, તે આપણે જાણી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com