________________
[ ૧૪૬ ]
ધર્મ જીજ્ઞાસુ અક્બર.
હિંદુ જ છે. આવી ખળવાન અને ટેકી પ્રજાના નાશ કરવાનુ ખુદા પસંદ કરેજ નહિ. ખુદાનું ફરમાન તા પાડાશી ઉપર પ્રેમ રાખવાનુ છે, ત્યારે પછી જો હું ભારતને મારા દેશ ગણુ તા હિંદુ પ્રજા મારા પાડોશી નહિં પણુ કુટુ ખી છે એટલે મારે તેમના પ્રત્યે માયાજ રાખવી જોઇએ.
?
જજીયાવેરાની રૂઢીથી અધિકારીઓ જે સ્વતંત્ર રીતે ત્રાસ આપતા હતા તે મેં નજરે જોયું છે અને આવા ખનાવથી અમરસિ ંહને દુ:ખ થાય તે બનવા જોગ છે. પરંતુ અલાના સાચા કીર હીરજીસૂરિના કહેવાથી જજીયાવેરા તા મેં કાઢી નાંખ્યા છે, છતાં તેને મારા પ્રત્યે અવિશ્વાસ અને અસ તેષ કેમ રહ્યો હશે ? શુ લેાહીના તરસ્યા અધિકારીઓ હજી પણ આવા જુલ્મ કરતા હશે ? ખેર, તે વાત હું હવે જોઈ લઈશ. અધિકારીઓના ખાટા જુલ્મથી પ્રજા દુભાય તે મારી શાનશાહતનેજ કલંકરૂપ છે. માટે મારે તા અમરસિંહજી અને રજપુત ટાળીના દરેક સભ્યને જુદા જુદા ખાતામાં ગાઢવી દેવા જોઇએ અને કમળાદેવીને જીવન નિર્વાહ માટે અલાહેન્રી વ્યવસ્થા કરી આપી સ્વતંત્ર કરવી જોઇએ. અને તે ખુશી હાય તે તેને રાજમહાલયની અધિષ્ઠાત્રી બનાવવી જોઈએ. તેણે મારા બચાવને માટે ઘા સહેલ છે. માંદગીમાં પણ તે મને મમતા ભરી દૃષ્ટિથી જોતી અને માયા દર્શાવતી હતી. ગુપ્ત સ્થાનની સભામાં પણ તેણે મારા માટે સારા શુકન ઉચાર્યા હતાં અને અમરસિંહની દરકાર કર્યા વિના સામે થઈ હતી. તેની આ મમતામાં પ્રેમ છુપાયા હેાય તે તે મારે શેાધી લઇ શીરે ચઢાવવા જોઇએ. ખસ, એજ મારી ન્યાય છે. શત્રુનું પણ ભલુ કરવું તેમાં સજ્જનતા છે. તા પછી આ ટાળીને તે મેં મીત્ર કરેલ છે એટલે તેનું ભલું કરવુ તે મારી ફરજ છે.
""
..
અકબરનું આ નિશ્ચયથી સમાધાન થતાં તે ઉઠ્યો અને તુ તેના અમલ પણ કર્યા. જે રાજપુત ટાળી અકબરનાં પ્રકટ પરિચયથી ગભરાઈ ગઈ હતી, અને સવારે‘શું માં ખતા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com