________________
અકબરની આફત. [૧૭] રહ્યો. તે મનમાં વિચારવા લા: “ખરેખર, ફાજલના પ્રાણ બચવા પામ્યા તેમાં અલ્લાને જ કંઈપણ ઉદેશ હવે જોઈએ, પણ પેલા બે નોકરે વાતચિત કરતા હતા તે ઉપરથી હુને લાગે છે કે તે આક્રમક રીતે પણ આવી ચઢ્યા હોય! પિતાશ્રી કયારે ક્યાં હશે તેને કંઈ નિયમ જ ક્યાં છે? વારુ, જે થયું તે ઠીક જ થયું!” આ પ્રમાણે વિચાર કર્યા પછી સલીમ જમાલને ઉદેશીને બોલ્યો. “કેમ દસ્ત, લાવ શિરાઝી લાવ. ઠંડી બહુ પડે છે.”
આ જમાલ સલીમને માનીતે નકર હતા. સલીમ તેના સિવાય બીજા કોઈના હાથને શિરાઝી લેતે જ નહેાતે. ગમે તેવાં ભયંકર કાર્યો પાર પાડવામાં પણ જમાલ કેઈથી ગાં જાય તેવો નહોતે.
અલ્પ સમયમાંજ જમાલ શિરાઝી લઈ આવ્યું અને એક પ્યાલી શાહજાદાના હાથમાં આપી. શાહજાદાએ શિરાઝીને પેટમાં પધરાવી દીધી. ત્યારપછી તેણે પિતાના હાથથી એક પ્યાલી જમાલને આપી. બન્ને જણાએ પ્યાલીની લહાણુ સામસામી લીધી. અલ્પ સમયમાં જ તેમની આંખે લાલ થઈ ગઈ.
શિરાઝીને નિશે બરાબર આવ્યા એટલે સલીમ બલ્ય, “જમાલ! બીજી શી નવા જૂની છે?”
નવાજૂની એ કે બાદશાહ નામવરે પેલી ચંપાને એકાન્તવાસની સજામાંથી મુક્ત કરીને આજે તેને બક્ષીસથી પણ નવાજી છે. પણ એ શિકારને હું છટકી જવા દેનાર નથી.”
“દસ્ત !” શાહજાદે પુનઃ શિરાઝીની એક ખ્યાલો ગટગટાવતાં બોલ્યા, “સિંહ શિકાર પકડવા માટે એક જ તરાપ મારે છે. હાથમાંથી છટકેલા શિકારની પાછળ પડવાનું ખરે સિંહ કદી પણ પસંદ કરતું નથી.”
એટલે?” જમાલ આશ્ચર્ય પામતે બે. એટલે એજ કે હું હારું કર્તવ્ય બજાવ્યું છે, પરંતુ
શાહજાદાએ
ધરાવી દીધી. ત્યારે
હાથથી એક
પ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com