________________
[૧૬] ધમ જીજ્ઞાસુ અકબર, ગયો કે શું? એ વિચાર તેના મનમાં ઘોળાવા લાગ્યું. તે એકદમ બહાર ધસી આવ્યો અને મેલ્ય: “અરે! નજુમી ? તમે શી વાતચિત કરી રહ્યા છે?”
ખુદ શાહજાદાને પોતાની સામે આવીને ઉભેલે જોતાંની સાથેજ નાજુમી અને અહમદમિઆના પગ થરથર ધ્રુજવા લાગ્યા. તેમની વાતચિત એટલેથીજ અટકી પડી.
ફાજલ સરકારની શય્યામાંથી કોને મૃત દેહ મળી આવ્યું છે?” સલીમે નજુમી પ્રત્યે દષ્ટિ ફેંકતા કહ્યું.
હજૂરે આલિ, તે મનુષ્યને ઓળખી શકાય નથી.” નજુમીઆ પ્રજતે ધજો બે.
જહાંપનાહને તે બાબતની ખબર પડી છે કે ? ” “હા, હઝર!” “તેમણે ત્યાં આવીને શું કહ્યું હતું !”
ત્યાં આવીને બાદશાહ નામવરે તે મનુષ્યને દફન કરવાને હુકમ આપે હતે. ફાજલ સરકાર પણ તે વખતે તેમની સાથેજ હતા !”
હં, ઠીક છે.” એટલું બેલીને સલીમ પોતાના શયનાલયમાં ચાલ્યા ગયે. તે પોતાની શય્યામાં જઈને બેઠે અને વિચારવા લાગ્યું. “ ત્યારે તે મનુષ્ય કેણ હશે?”
એટલામાં સલીમને માનીતે નકર જમાલ ત્યાં આવી પહુંચે. તેણે શાહજાદાને ઘુટીએ પડીને ત્રણ વખત કુર્વિસ બજાવી અને બેલ્ય: “કેમ હજ્જર, સિંહ કે શિયાળ?”
“અરે! શું સિંહ કે શિયાળ? બધી બાજી બગડી ગઈ?” કેમ?”
કેમ શું! ખુદ જહાંપનાહ રાત્રિએ ત્યાં આવી પહોંચ્યા હતા અને હુને હાસતાં ભેંય પણ ભારે થઈ પડી હતી!”
બાદશાહ નામવર ત્યાં અચાનક શી રીતે આવી ચા ? ”
તે હું શું જાણું?” એટલું બોલીને સલીમ શાન્ત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com