________________
એકાન્તવાસમાં આપત્તિ દર્શન. [૩] વારૂ, સલીમ આવ્યું તે પહેલાં બીજી કઈ પણ વ્યક્તિ અહીં આવી હતી કે?”
હા ” જહાં .... પ .” ફાતમા થર થર ધ્રુજવા લાગી.
“બોલ, તે વ્યક્તિ કેણ હતી? અને અહિં આવવામાં તેને શે ઉદેશ હતો?” અકબર ડેળા ઘુરકાવતે બેલ્ય.
“બાદશાહ નામવરના માનીતા બેગમ....” ફાતમા બોલતાં બોલતાં અટકી ગઈ
“કેણ પડ્યા હતી કે?”
હા, હઝર”
ઠીક છે, એટલું બોલીને અકબર વિચારતન્દ્રામાં પડ્યો, એટલામાં બેશુદ્ધ થઈને પડેલી ચંપા પ્રત્યે અકબરની દષ્ટિ ગઈ. તેનું શરીર હવે ધીમે ધીમે હાલવા ચાલવા લાગ્યું હતું. અકબર ચંપાની પાસે ગયા અને દયાપૂર્ણ સ્વરે છે. “માતા ! ભગિની ! જાગૃત થાઓ. આપને હારા દુષ્ટ પુત્રે જે ત્રાસ આપે છે તે બદલ હુને ક્ષમા કરે !” | ચંપાના કર્ણમાં અકબરને સ્વર ગયે કે તરત જ તે ચમકીને બેઠી થઈ ગઈ. પિતાનાં વસ્ત્રો સમારતી તે અકબરથી થોડાં ડગલાં દૂર ખસીને ઉભી રહી.
દેવિ !” અકબર માયાળુ સ્વરે બોલ્યો. “આપની પવિત્રતાની બહુ પ્રતીતિ હવે હુને જોઈતી નથી. આપના જેવાં પવિત્ર માતાથી જ આ જગતનું અસ્તિત્વ છે. હુને ક્ષમા કરે!”
પુત્રના અપરાધ માટે પિતાને ક્ષમા માગતે જોઈ ચંપા બેલી: “કૃપાવંત ! આપેહારી ક્ષમા માગવી જોઈતી નથી. આપ સર્વથા નિર્દોષ છે.”
માતા ! આપને આવી એકાન્તવાસની શિક્ષા કરી તેથીજ આપને આ ત્રાસ અનુભવવો પડે છે. હું જ અપરાધી છું. દેવિ ! પ્રાતઃકાળેજ હું આપને અહિંથી માન સાથે મુક્ત કરવાની વ્યવસ્થા કરૂં છું.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com