________________
ધર્મ જીજ્ઞાસુ અાર.
બાદશાહ નામવરના મ્હારા પ્રત્યે મહદ્રુપકાર થયા છે. ’” ચંપાએ વિવેક દર્શાવ્યેા.
[૯૪ ]
''
ત્યારપછી માદશાહ રાત્રિ ઘણી વીતી ગઈ હાવાથી ત્યાં વધારે ન રાકાતાં સત્વર ચાલતા થયા.
પાઠક ! ગત પ્રકરણમાં ચંપાની મુલાકાત લીધા પછી પદ્માને પેાતાના આવાસ તરફ જતી અકબરે જોઇ હતી ત્યારથીજ તેણે તે ખામતની ચાકસાઈ કરવાના પેાતાના મનમાં નિશ્ચય કર્યો હતા અને તેથીજ રાત્રિના સમયે બીજા કેટલાંક મહત્વનાં કામ પડતાં મૂકીને પણ તે ચંપાના મકાને રાત્રિએ આવ્યા હતા. બાદશાહ જ્યારે ત્યાં આવી પહોંચ્યા ત્યારે તેણે શ્રુતમાને લાવીને તે મકાનનાં દ્વાર ઉઘડાવવાના પેાતાના મનમાં નિશ્ચય કર્યો હતા; પરંતુ જેવા તે મકાનના દ્વારને અડકા કે તરતજ ઉઘડી ગયાં. અકબર આથી વિસ્મય પામ્યા અને ગ્રુપચુપ ઉપર ચાલ્યા ગયા. ચંપાના ઓરડા પાસે પહેાંચતાં સલીમ અને ચંપા વચ્ચે ચાલી રહેલા સંવાદ તેના સાંભળવામાં આવ્યે અને તેથી ચંપાના બચાવ થઇ શકયા હતા. બીજે દિવસે પ્રાત: કાળેજ ખાદશાહે ચંપાને એક બહુમૂલ્ય સુવર્ણ કોંકણુની જોડ ભેટ આપી. તેને મુક્ત કરી હતી.
પ્રકરણ ૧૩ મું.
વેરની વસુલાત.
સલીમ ચ’પાને આવાસેથી મ્લાનવને નીકળી પેાતાના મહાલયમાં પાછા આવ્યા; પરંતુ ક્રોધને લીધે તેની મન:સ્થિતિ એવી અસ્વસ્થ થઇ હતી કે તેને ખીલકુલ ચેન પડતુ નહાતુ. કાઇને માર્યા સિવાય, વા કેાઈને ગાલિપ્રદાન કર્યા સિવાય આજે તેના ક્રોધ શાન્ત થાય તેમ નહેાતુ. મહાલયમાં પ્રવેશ કરતાંની સાથેજ તેણે પોતાનાં કપડાંલત્તાં આડાઅવળાં ફેંકી દીધાં. સુવર્ણના સુરાપાત્રને હાથમાં લઈ પાછું ખૂણામાં ફેંકી દીધુ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com