SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ આદર્શ જૈન માયાવી બજારની ઠગારી ચીજો મફત પણ જૈન સ્વીકારે નહીં, આત્મસન્માનમાં નિરંતર મસ્ત રહી મિથ્યાભિમાનને બાળે છે. પહેલી ને છેલ્લી સદીને એ મનુષ્ય છે, પહેલી ને છેલ્લી પળના વિચાર કરી જાણે છે. મળેલી સત્તા ને સંપત્તિ ન જીરવી શકે છે. લેક–સમૂહમાં સ્પષ્ટ વ્યક્તિત્વવાળે સાચે જ એ “મનુષ્ય ” જન છે. જેનની ભાવનામાં સંગીતની મજા છે. શબ્દમાં જીવનનું સત્વ તરે છે. ચતારા ને પછીની દસ્તી, શિલ્પી ને પત્થરની મૈત્રી, એવી જ સંધિ જૈન ને દિવ્યતા વચ્ચે હોય અને જીવનને રંગતા રંગતા દિવ્યતામાં મીલાવી દેવું એ તેની કળા” હાય. Shree Sudharmaswami Gyanbhandar-Unmanay.Burratagyanbhandar.com
SR No.034467
Book TitleAdarsh Jain
Original Sutra AuthorN/A
AuthorBansi
PublisherJain Sastu Sahitya
Publication Year1929
Total Pages138
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy