SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૪ આદર જૈન કે “અહ”ને ઝેરી ગરવ નથી. જનમાં તે નિર્મળતાના નર સદા ઝળકે છે: ગુલાબી સોંદર્યને જીવનબાગ ત્યાં ખીલે છે. જેનની ‘અહિંસા “આદર્શ જૈનની અહિંસા-એ ધગધગતા લેહીવાળા મહાવીરનું મસ્તાની જીવનસૂત્ર છે. ભયંકર તેને વચ્ચે પણ સાત્વિકતાના શિખર પર ચડી શાંતિથી વિહરતા શકિતના “થનથનાટમાં નાચી રહેલા, ને એ “થનથનાટ”ને સમજનાર કઈ મહાત્માને મહાન્ ધર્મ છે તે “અહિંસા ધર્મ છે. સાત્વિકતાની ચાંદનીના રૂપેરી તેજમાં મહેનિશ જૈન સ્નાન કરે છે. નકામી “પંચાત”ને કચરો દૂર ફેંકી ‘ કાર્ય સિદ્ધિ” પાછળ જ તે પડ રહે છે. Shree Sudharmaswami Gyanbhandar-Unyaway. Sorratagyanbhandar.com
SR No.034467
Book TitleAdarsh Jain
Original Sutra AuthorN/A
AuthorBansi
PublisherJain Sastu Sahitya
Publication Year1929
Total Pages138
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy