SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ આદર્શ જૈન એની ઘોષણ-સુરેમાંથી જ ઘેરઘેર વીરનર ને વીરાંગનાઓ પાકે : નિર્માલ્યતામાંથી પ્રખર શકિનાં મહાન બારકસે ઉભા થાય. ઉપદેશ કરતાં આચારમાંથી જ જૈન સૌને સુંદર દૃષ્ટાંતે પુરા પાડેઃ આપભેગના અખતરાઓથી જ જગને ત્યાગને મહામંત્ર આપે. દરેક ચીજને જૈન નવા રૂપે આપે દરેક ભાવનાને તે નવું “તેજ અપે. કુદરત સાથે આનંદથી વાત કરે : - પ્રકૃતિને પિતાની' કરી નચાવે. ચેતનને સાથી બનાવે, ને પ્રકૃતિને હાથમાં રમાડે તે સાચે જૈનઃ * Shree Sudharmaswami Gyanbhandar-Unmanay.Burratagyanbhandar.com
SR No.034467
Book TitleAdarsh Jain
Original Sutra AuthorN/A
AuthorBansi
PublisherJain Sastu Sahitya
Publication Year1929
Total Pages138
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy