SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ આદર જૈન શક્તિને શોધી તેના પર સંયમની બ્રેક મૂકી અખંડ, વીરચિત શાંતિ જાળવે છે : શૂરાની “કદર ” એ કરી જાણે છે, ને ખૂનીની “નબળાઈ ”ને પણ સમજે છે. માનવીની મને દશા, જગતનાં દર્દી ને દુનિયાના પચરંગી જનમે જોવાનું જનમાં “જીવતું' હુદય છે? એ જખમને રૂઝાવવા-મલમપટ્ટા કરવા તે ઉગ્ર તપશ્ચર્યા કરે છે . જૈનની સ્વીકૃત ગરીબીમાં સંતેષની છાયા છે. તેની તવંગરાઈમાં ગરીબોના હિસ્સા છે. એ રાજા છે “મન”ને સત્તાની ગંધ વગરને; સેવક છે સૌનેગુલામીખત લખી નહિ દેનારે ! સુખદુઃખમાં તેની સમદષ્ટિ છે. પુણ્ય-પાપને પારખવાને વિવેક છે. તેના આનંદમાં વિલાસની છાયા નથી, Shree Sudharmaswami Gyanbhandar-Unvanay. Suratagyanbhandar.com
SR No.034467
Book TitleAdarsh Jain
Original Sutra AuthorN/A
AuthorBansi
PublisherJain Sastu Sahitya
Publication Year1929
Total Pages138
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy