SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૨ આદર્શ જૈન જનનું જીવન એક મહા લાંબીસતત લડાઈ જેવું છે. અને તે જ વખતે લડાઈના ઉતા તણખાને શાંત કરનાર હિમઝરણું પણ છે. શાર્યના અભાવે શાતિના બુરખા પહેરનારાઓ ! સાંભળે છે? કાન ચેકખા કરી જરા સાંભળે! “જૈન” કદીય નમાલી શાંતિમાં માનતા નથી. સ્મશાની શાંતિ તેને પ્રિય નથી. ચેતનભરી શાંતિને એ જગજૂને આશક છે. જન તે એવી શકિતભરી શાંતિની ખાણ છે : શકિતમૈયાના મંદિરને એ અનંતકાળને ભવ્ય પૂજારી છે: શક્તિને એ પૂજારી હરનિશ શકિતને શોધે છે. Shree Sudharmaswami Gyanbhandar-Unvanay. Buratagyanbhandar.com
SR No.034467
Book TitleAdarsh Jain
Original Sutra AuthorN/A
AuthorBansi
PublisherJain Sastu Sahitya
Publication Year1929
Total Pages138
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy