________________
આદર્શ જૈન
જયશક્તિ” નાં પ્રચંડ સૂસવાટથી Wall-દિવાલેને તેડતી હવા ! સાદર્યબાગના ચતુર માળી, વિશ્વધર્મોનું પવિત્ર મંદિર.
નવપ્રભાત શા શાંત ને મેહભર્યો તાજા ખુશનુમા એ પુષ્પ, ચારિત્રની મોહકતા પાથરનાર વાસનાને જીતવા નિકળેલા શુરા સૈિનિક ! સંકટને વીંધી દેડનારા અનંત બળના ધણુંસિદ્ધશીલાના આ ઉમેદવાર, પ્રસન્ન ચહેરાનાં તેજસ્વી વિર આદર્શ જૈન ! સબુર કર ! જરા શાંત ઘર ! શાંતિ ! વીરા શાંતિ ! જરા થોભી જા ! તારી યશગાથા ગાવા દે ! આ પ્રતાપી ને પ્રેરણાદાયી “જય યુક્ત જીવનમાંથી તેજ સોને પીવા દે !
Shree Sudharmaswami Gyanbhandar-Unvanay. Buratagyanbhandar.com