SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ આદર્શ જૈન સૃષ્ટિનાં હૃદયમાં ન પ્રાણ ફૂંકાવા દે ! જીવનખંડેરોમાં પડેલાંઓને સાચા જીવનની કળા શીખવા દે! ખીલવવા દે! અજ્ઞાનસાગરમાં ડુબતાં જનને તરતી નૌકા પર ચડવા દે ! જીવનના ઉન્નત પગથાર પર ચડતાં યાત્રિકાનું યાત્રાધામ શેધવા દે ! તારી અલૌકિક શાંતિમાં જીવનને બધે થાક ઉતરવા દે ! કળાવિહીન કંગાળને જીવનકળાથી સમૃદ્ધ થવા દે ! એ ખીલતા પ્રભાતનાં રંગથી રાત્રિના અંધારા ઉલેચવા દે ! સંસ્કૃતિ (Culture) નાં રંધાતા માર્ગને અનંતશક્તિથી સાફ કરવા દે ! માનવતાનાં દિવ્ય આર્ષદર્શન પ્રત્યક્ષ કરવા ઝંખનારને સંતોષવા દે ! શૂરવીરોનાં ક્ષાત્રતેજ સાથે અહિંસાનાં અમૃતસંગમ જેવા દે ! Shree Sudharmaswami Gyanbhandar-Unmanay. Spratagyanbhandar.com
SR No.034467
Book TitleAdarsh Jain
Original Sutra AuthorN/A
AuthorBansi
PublisherJain Sastu Sahitya
Publication Year1929
Total Pages138
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy