SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ આદર્શ જૈન એ મધુરતાની મીઠી મૂતિ, માનવતાના આદર્શ પ્રતિનિધિ, જૈન સંસ્કૃતિના શ્રેષ્ઠ તને સમુચ્ચય ભાગ્યશાળી નરેન્દ્રમ! જીવનનાં આકરા આદર્શો સેવનારા ઓ જબરા ઉપાસક ! ઉગ્ર તપશ્ચર્યા ને યાતનાઓ વેઠનારા કાળજૂના યોગેશ્વર : સ્વગૌરવની પરમ તિ, ચેતનવંત શિખાઓથી જવલંત સ્વાતંત્ર્યની સાક્ષાત મૂતિ, એ દુનિયાના દિલારામ! નિજાનંદમાં મસ્ત એ ગુલાબ ! સિંહણદૂધને જીરવનાર કનકપાત્ર, ફૂંફાડા મારતા વિષધરોને શાંત કરનાર અય માહેશ જાદુગર ! Shree Sudharmaswami Gyanbhandar-Unmanay. Spratagyanbhandar.com
SR No.034467
Book TitleAdarsh Jain
Original Sutra AuthorN/A
AuthorBansi
PublisherJain Sastu Sahitya
Publication Year1929
Total Pages138
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy