SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ આદર્શ જૈન ક્ષાત્રધર્મની ગરવી ગીતા સુણાવનાર, દિલદિલમાં દીપક ચેતાવનાર, આનંદની લહેરે કુરાવનાર, અજ્ઞાન નિદ્રામાંથી જગાડનારી એ પ્રેમળ જ્યોત ! વીરયુગના પ્રધાન પુરૂષમેરૂને ડોલાવનાર મહાવીરના સુપુત્ર ! મેક્ષમાર્ગના પ્રવાસી પવિત્ર ને મેહક પ્રતાપવંતા પુરૂષ ! ભીરૂ નિર્બળ બનેલ આળ ને ઠીંગણે થયેલા છે. નિસ્તેજ ને બડબડાટભર્યો સમાજ, રાષ્ટ્ર ને વિશ્વમાં નવચેતનની, નવઆદર્શની ગંગા વહેવડાવનાર અય ! બખ્તર સજીને નિકળેલા અલમસ્ત બહાદુર યોદ્ધા ! જન : Shree Sudharmaswami Gyanbhandar-Unwaway. Burratagyanbhandar.com
SR No.034467
Book TitleAdarsh Jain
Original Sutra AuthorN/A
AuthorBansi
PublisherJain Sastu Sahitya
Publication Year1929
Total Pages138
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy