SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ પ્રભાતીયાની નોબતનાં નગારાં ગડગડી ગયાં છતાં ગુલાબી નિદ્રામાં આલેટતા અનેક પ્રમાદીઓને * બંસી' નાં નાદે “આદર્શ'ના તરફ દોડતાં કર્યાં છે, કે જાગો ! જાગે ! જેને ! જાગે ! ! - બંસીના સૂરે એક પછી એક વિચારપૂર્વક સાંભળવા જેવાં છે?—જૈનેનું જીવન એક લાંબી લડાઇ જેવું છે ' આ શબ્દ શું પાઠ આપે છે ? એ જ કે લડાઇથી ભડકતા આજનાં જેનેએ હજુ બહુ જાણવાનું રહે છે કે લડાઈને જૈન ભિન્ન નથી; વન ને જેન જુદાં નથી. તેમજ લડાઈ ને જીવન એક જ સ્વરૂપ છે. તેથી જૈન અને લડાઈ Struggle & Jaintwasyon 21 or 1422નારા સહચારીઓ છે. આ દર્શાવી પ્રગતિના પંથે પડેલા પ્રવાસીઓને સાથ શેધી આપી “બંસી’ ની કલમ સાચું “જૈન-જીવન ' જીવવાનાં અમૂલ્ય પઠે પઢાવી, સંગઠન-સંગ્રામ માટે સૌને તંદુરસ્ત દ્ધાની તાજગી બક્ષી ખાસ કરી યુવાનોને ઉશ્કેરે છે. જીવનનાં નર ઝલકાવવા નવયુવકોને અનેકવિધ તે પ્રેરણા આવા આવા અનેક મનહર દશ્યો આ પુસ્તકમાંથી જેવા હું તો ભાગ્યશાળી થયે છું. ભાઈબંસી - એ દુર્લભ મનાતું તેને સુલભ કરી સમજાવ્યું છે, મુન્ય-હદયો શુક મનુષ્યમાં પણ ભવ્ય ભાવનાએનાં ઉછાળા લેવરાવ્યા છે. એ કહે છે – Shree Sudharmaswami Gyanbhandar-Unvanay. Suratagyanbhandar.com
SR No.034467
Book TitleAdarsh Jain
Original Sutra AuthorN/A
AuthorBansi
PublisherJain Sastu Sahitya
Publication Year1929
Total Pages138
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy