SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ અખૂટ શ્રદ્ધા અને અનંત પૈર્યથી, " હાનુભૂતિ ને વિશાળ દષ્ટિથી જગત પર હું પગલાં પાડીશ : ' નિરાશાના નિશ્વાસથી નાસીપાસ થયેલા મનુ માં “ આદર્શ ' ની “માત્રાઓ ” થી વાં નવું જશ આપ્યું છે; વળી:– હું હસીશ, જગતને હસાવીશ, હસાવી સૌને આરામ આપીશ, આત્માની પ્રસન્નતા ચીરકાળ ખીલતી રાખે એ શીતલતાને આરે સૌને વિશ્રામ આપીશ. કુટુંબ કિચ્ચડમાં ખેંચી ગયેલાઓને “બસ” ના સૂરએ અભુત જાદુથી જાગૃત કર્યા છે. અરે ! બચાવ્યા છે, શાન આણી છે. સમજાવ્યા છે કે – જન સંસારી છતાં અસંસારી રહી અસંસારી થઈને ય સંસારીનાં સુંદર ત સમજે છે, અને સંસારમાં એ સ્વર્ગ સર્જી શકે છેઃ ઉપરાંત લેખકે પોતાની લાક્ષણિક શિલી અને પ્રાણવાન ભાષામાં અનેક પ્રકારનાં નવનવિન વિચારોનાં તણખા વેરી, શૌર્યભર્યા સુરેથી “દયા '–અને Shree Sudharmaswami Gyanbhandar-Unvanay. Suratagyanbhandar.com
SR No.034467
Book TitleAdarsh Jain
Original Sutra AuthorN/A
AuthorBansi
PublisherJain Sastu Sahitya
Publication Year1929
Total Pages138
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy