SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ આદર પામેલા આ “ આદર્શ જૈન” ના સુરવોથી મસ્ત બનતા બાવાઓ અને બાવાઓના ભક્તો પર થતી અસર હું આબેહુબ સમજાવી શકત ! એ સંગીતનાં મધુર આલાપ ઝીલનારા આજે શુદ્ધ કાને ય ક્યાં છે? વસંતને જીવનમાં પધરાવનારા જૈને મનુષ્યો ક્યાં છે ? આજે તે સર્વત્ર પાનખર રૂતુનાં પૂજન ચાલે છે. લીલવણી બળી જતાં સુકવણુની આરાધના મંડાણ છે. રસનાં સાગર સૂકાઈ જતાં અધ્યાત્મને નામે અરસિકતાનાં ખારા જલ પીવાય છે; જીવન મહાણવાની “કળા’ ય આજે લુપ્ત થઈ છે. જીવન જીવવાની પરવા ય ઓછી થઈ છે. મરવાને વાંકે જેમ તેમ જીવી નાખવાની મહેરબાની જ માત્ર આજ તખ્તનશીન છે ! તેવા સમયે ભાઈ બંસી ... ... પિતાના મધુર સૂરથી સંભળાવે છે: વાડાઓ–સંપ્રદાયોના વાડામાં પુરાયલા પાડાઓની પીઠ પર ચાબુક લગાવી આવી ભાવસૂચક તીણી ચેતવણું આપે છે કે – પીંજરામાં પૂરાયેલા પરવશ પંખીઓ, પાંખોની શકિત ગુમાવશે તે શા હાલ થશે ? જેને વનરાજ હોય તે તેને બંધન શા? બંધન તે “ઘેટાં” એને જંજીરે તે ગુલામને હાય ! Shree Sudharmaswami Gyanbhandar-Unmanay. Spratagyanbhandar.com
SR No.034467
Book TitleAdarsh Jain
Original Sutra AuthorN/A
AuthorBansi
PublisherJain Sastu Sahitya
Publication Year1929
Total Pages138
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy