SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ -જૈન કથાનકોમાં સબ્રોધના સ્પંદનો - જૈન કથાનકોમાં સદ્ધોધના સ્પંદનો જેટલા પવિત્ર પદાર્થો છે તે પણ શરીરનો સ્પર્શ પામતાં જ અપવિત્ર થઈ જાય છે. દેહને સ્નાન, અત્તર, સુગંધી લેપ આદિથી ધોવા છતાં પણ સદા દુર્ગધ બહાર કાઢે છે. પંડિત બનારસીદાસજી “સમયસાર નાટક' માં જણાવે છે, દેહ અચેતન પ્રેત કરી રજ રેત ભરી મલ ખેતકી ક્યારી, વ્યાધિ કી પોટ અરાધિ કી ઓટ ઉપાધિ કી જોટ સમાધિસોં ન્યારી; રે જિય! દેહ કરે સુખહાનિ ઈત પર તો તોહિ લાગત પ્યારી, દેહ તો તોહિ તજેગી નિદાન પૈ તૂહી તજે ક્યાં ન દેહ કી યારી.” ૧૮ દશાર્ણભદ્રની કથામાં સબોધના સ્પંદનો - યોગેશ બાવીશી આવું અપવિત્ર શરીર પણ જો ધર્મરત્નોથી વિભૂષિત હોય તો પૂજનીય અને પવિત્ર માનવામાં આવે છે. આપણે નરદેહને પુદ્ગલમય, અશુચિમય, નાશવંત અને આયુષ્યકર્મને આધીન સમજીને શરીર દ્વારા જેટલું આત્મકલ્યાણ થાય તેટલું શીધ્ર કરી લેવું જોઈએ. “રે આત્મ તારો ! આત્મ તારો ! શી એને ઓળખો, સર્વાત્મમાં સમષ્ટિ ઘો, આ વચનને હૃદયે લખો.” (અમદાવાદ સ્થિત જૈનધર્મના અભ્યાસુ મિતેશભાઈ ‘દિવ્યવધ્વનિ' ના તંત્રી છે. તેમના લેખો સામયિકો અને વર્તમાનપત્રોમાં અવારનવાર પ્રસિદ્ધ થાય જૈન દર્શન એટલે વિશ્વશાંતિ દર્શન અને જૈન દર્શનના પાયામાં રહેલી જ્ઞાન-દર્શન અને ચારિત્રની મહત્તા. તેમાં જ્ઞાન એટલે પાયાનો સિદ્ધાંત. જ્ઞાનનો વિકાસ સમ્યક્રસારમાં પરિણમે. દર્શનને દેઢ બનાવવા અને જડ-ચેતનનો ભેદ જાણવા ચારિત્ર અને તપ દ્વારા ઉજજવળ બનાવવા જ્ઞાનની મુખ્ય ભૂમિકા રહેલ છે. જ્ઞાન ગુરુ પાસેથી મળે, જ્ઞાન આગમમાંથી મેળવી શકાય, ભક્તિ સ્વરૂપે મેળવી શકાય, કથા દ્વારા મેળવી શકાય, દેશ્ય દ્વારા મેળવી શકાય. દરેક આત્મા પોતાના ક્ષયોપશમ પ્રમાણે જ્ઞાનનું ઉપાર્જન કરે છે. જ્ઞાનના સબોધન દ્વારા આત્મશુદ્ધિનું ચોક્કસ ફળ મળે છે. આત્મશુદ્ધિ થાય તો જીવની પડતી દશામાંથી બચી શકાય છે અને જીવ ઊર્ધ્વગતિ તરફ પ્રયાણ કરે છે. જ્યારે લિપિ ન હતી ત્યારે ગુરુ, આચાર્યો, ઉપાધ્યાય, ગણધર આદિ કંઠથી કંઠ દ્વારા જ્ઞાનનું શિષ્યોમાં પ્રરૂપણ કરતા હતા. તેને ગુરુ-શિષ્ય પરંપરા કહેવાતી - ૧૩૮ - ૧૩૯
SR No.034401
Book TitleJain Kathanakoma Sadbodhna Spandano
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2017
Total Pages145
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy