SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન કથાનકોમાં સદ્ધોધના પંદનો - સમત્વ થકી વીતરાગતા સમ્યક પરાક્રમના બોલમાં સદ્ધોધના સ્પંદનો - રાષ્ટ્રસંત પૂ. ગુરુદેવ નમ્રમુનિ મ.સા. ૧૮. દશાર્ણભદ્રની કથામાં સદ્દબોધના સ્પંદનો યોગેશ બાવીશી ૧૩૯ ૧૯. ચારુદત્તની કથામાં સદ્દબોધના સ્પંદનો ડૉ. પાર્વતી ખીરાણી ૧૪૪ ૨૦. અનેકસેનાદિ છ મુનિરાજોના કથાનક ડૉ. કેતકી યોગેશ શાહ ૧૫રે દ્વારા ધર્મબોધ ૨૧. કવિશ્રી ઋષભસાગરજી કૃત વરદત્ત - ડૉ. ભાનુબેન જે. શાહ ૧૬૧ ગુણમંજરીની ચોપાઈ - કથાનક (સત્રા) ૨૨. સમુદ્રપાલની કથામાં સદ્બોધ ડૉ. રેખા વોરા ૧૭૩ ૨૩. જૈન કથાનુયોગમાં વ્યક્ત થતું નીતિ સદાચાર ડૉ. સેજલ શાહ ૧૮૦ અને ધર્મદર્શન ૨૪. જયભિખુની કથા “દેવાનંદા’ માં વ્યક્ત થતો ડૉ. સુધાબેન નિરંજન પંડ્યા ૧૯૨ | માતૃત્વનો મહિમા ૨૫. પવિત્ર ભેટ અને જાતિસ્મરણને ઉજાગર કરતી ડૉ. મધુબેન જી, બરવાળિયા ૧૯૯ આદ્રકુમારની કથા ૨૬. શ્રી માણિભદ્રવીરનું કથાનક કનુભાઈ શાહ ૨૭. બાહુબલીની વિશ્વ પ્રસિદ્ધ પ્રતિમાના ડૉ. રેણુકા પોરવાલ અભિષેકની કથા ૨૮. ગુણગૌરવનું દર્શન : હરિકેશીય કથા ડૉ. ઉપલા કાન્તિલાલ મોદી ૨૨૦ ૨૯. લોભ કષાય સામે સજાગ કરતી કપિલ રમેશ ક. ગાંધી ૨૨૭ કેવળીની કથા ૩૦. વિનય અને વૈયાવૃત્યને ઉજાગર કરતી ગુણવંત બરવાળિયા ૨૩૪ પંથકમુનિની કથા ૩૧. ઉત્કૃષ્ટ ક્ષમાભાવનું દર્શન કરાવતી ડૉ. પૂર્ણિમા મહેતા ૨૪૬ ગજસુકુમાલની કથા ૩૨. અભયદાનને ઉજાગર કરતી સંજય રાજા ડૉ. કોકિલા શાહ | (સંયતિ રાજા) ની કથા ૩૩. નમિ રાજર્ષિના જીવન-કવનમાંથી શૈલેષી અજમેરા સબોધના સ્પંદનો ૩૪. મહાસતી મદનરેખાની કથામાં સબોધ રીનાબેન શાહ ૩૫. ઉદાયન રાજાની કથામાં ક્ષમાભાવ શિલા રાજેન્દ્ર શાહ ૩૬. સંગમથી શાલિભદ્રની યાત્રા : ઉત્કૃષ્ટ દાન હેમાંગ સી. અજમેરા ભાવનાનું ઉદાહરણ कसाय - पच्चखाणेणं भंते ! जीवे किं जणयइ ? कसाय - पच्चक्खाणेणं वीयरागभावं जणयइ । वीयरागभाव - पडिवण्णे वि य णं जीवे समसुहदुक्ने भवइ। કષાય પચ્ચખાણ કષાય કોને કહેવાય ? આત્માના ગુણોને કુષ (નબળા) પાડે તેને કષાય કહેવાય છે. આત્માના ગુણો કયા ? ક્ષમા, નમ્રતા, સરળતા અને સંતોષ એ આત્માના ગુણો છે અને કષાય તેને પાતળાં પાડે છે, નબળાં પાડે છે. ક્રોધ કર્યો એટલે ક્ષમાભાવ નબળો પડી ગયો.
SR No.034401
Book TitleJain Kathanakoma Sadbodhna Spandano
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2017
Total Pages145
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy