SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ ------પાકિસ્તાનનાં જૈન મંદિરો -- વિભાગ છે અને ઘૂમટ જેવું છાપરું છે. (૨) મંદિર નં. ૨ : આ ભોર સંકુલનું મોટું મંદિર છે. ૧૨૦ મીટર પહોળું અને એક મીટર ઊંચું પ્લેફોર્મ છે. આઠ કોલમ અને બીમ ઉપર આધારિત છે. (૩) મંદિર - ૩: ભોડેશ્વરનું આ મંદિર એક વિશાળ હોલ જે મંડપ તરીકે ઓળખાય છે. વચલો ભાગ અર્ધી કોટડીઓની સાથે સંકળાયેલ છે જે લગભગ મંદિર નં. ૧ જેવું જ છે અંદરની દીવલો સિવાય. ૧૭૪
SR No.034398
Book TitlePakistanma Jain Mandiro
Original Sutra AuthorN/A
AuthorMahendrakumar Mast
PublisherArham Spiritual Centre
Publication Year2019
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size176 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy