SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ S1818181818181818181818 4dr CARUR 49181818181818181818181818 ઉચરાદિ પરઢવું, ગમતાગમતના સાધારણ દોષોની શુદ્ધિ કાર્યોત્સર્ગથી થઈ જાય છે. તપ - જે દોષોની શુદ્ધિ તપ દ્વારા થાય છે “તપાઈ' પ્રાયશ્ચિત છે. સત્તના સ્પર્શથી લાગેલા દોષોની નિવૃત્તિ આયંબિલ, ઉપવાસ આદિ તપથી થાય છે. છેદાઈ - જે દોષોનું સેવન કરવાથી દીક્ષા પર્યાયનો છેદ કરાય છે, તે છેદાઈ છે. અપવાદ માર્ગનું સેવન કરવું તતથા જાણી જોઈને દોષ લગાડવો હોય તો તે દોષનું છેદ પ્રાયશ્ચિત દ્વારા શુદ્ધિ થાય છે. તેમાં પાળેલા સંયમની અવધિમાંથી અમુક દિવસો અથવા મહિનાનો છેદ કરી દેવામાં આવે છે. આમ કરવાથી છેદ પ્રાપ્ત સાધુ તે બધા સાધુઓને વંદણા કરે છે જેની પહેલા તેમને દીક્ષા લીધેલ તેથી તે નાના થઈ જાય GeeSeSeeSWEળ જ્ઞાનધારા BIGGGGWSSSSSB વૃત્તિઓની પ્રધનતા હોય, તે આત્યંતર તપ છે. આના છ ભેદ છે. (૧) પ્રાયશ્ચિત (૨) વિનય (૩) વૈયાવચ્ચ (૪) સ્વાધ્યાય (૫) દયાન (૬) વ્યુતમાર્ગ. પ્રાયશ્ચિત - અંગીકૃત વ્રતોમાં પ્રમાદજનિત દોષોનું શોધન કરવું પ્રાયશ્ચિત કહેવાય છે. પ્રાયશ્ચિત તે મલમ વ્રત, જે અતિચારો તથા દોષોનો ઘાવ (જખમ)ને ભરે છે. લાગેલા અતિચારોના મેલને ધોવા માટે પ્રાયશ્ચિત પાણી છે. પ્રાયશ્ચિતના દશ પ્રકાર છે - (૧) આલોચના: અમુક અતિચાર તથા દોષ આ શ્રેણીમાં આવે છે જેની શુદ્ધિ આલોચના માત્રથી થઈ જાય છે. જેવી રીતે ભિક્ષા કે ધંડિત માટે ગમનગમન કરવામાં તથા શસ્યા સંસ્મારક, વસ્ત્ર પણાદિના ગ્રહણ નિક્ષેપાદિમાં ઉપયોગ રાયતા થડા પણ જે સૂક્ષ્મ દોષ લાગ્યા હોય તેની શુદ્ધિ અલોચનાથી થઈ જાય છે. આલોચનાનો અર્થ - ગુરૂ અથવા રત્નાધિકની સમક્ષ જે વ્યક્તિક્રમ થયો હોય તેને પ્રકટ કરી દેવું. આ ન્યૂનતમ પ્રાયશ્ચિત છે. પ્રતિક્રમણ : મિચ્છા મિ દુક્કડ અથવા મારા પાપો નિષ્ફળ થાય. આ પ્રકારે પ્રતિક્રમણ કરવાથી જે દોષોની શુદ્ધિ થાય તે પ્રતક્રમણ છે. આહારમાં, વિહારમાં, પ્રતિલેખનામાં, બોલતા - ચાલવામાં અજાણપણે જ દોષ લાગ્યા હોય તેની શુદ્ધિ પ્રતિક્રમણથી થઈ જાય છે. (૩) દુભયાઈ - આલોચના અને પ્રતિક્રમણ દ્વારા જેની શુદ્ધિ થાય છે તે તદુભયાઈ છે. નિંદ્રાવસ્થામાં દુઃસ્વપ્નના કારણે જે દોષ લાગે છે, તેની શુદ્ધિ આલોચના તથા પ્રતિક્રમણ દ્વારા થાય છે અર્થાત્ તે દોષોને ગુર સમક્ષ પ્રગટ કરી દેવું તથા તેના માટે મિચ્છા મિ દુક્કડું દેવું જોઈએ. આમ કરવાથી દોષ શુદ્ધિ થઈ જાય છે. (૪) વિવેક - અજાણપણે અકલ્પનીય દોષયુક્ત આહાર આદિ આવી જાય અને પછી તેની સદોષતા ધ્યાનમાં આવે અથવા ખબર પડી જાય તો તે આહાર આદિ સામગ્રીને પઢી દેવી જોઈએ. ગ્રહણ કરેલી સદોષ વસ્તુનો ત્યાગ કરી દેવો જ તેની શુદ્ધિ છે. આ વિવેક પ્રાયશ્ચિત છે. (૫) વ્યસ્તર્ગ - કાર્યોત્સર્ગથી જે ની શુદ્ધિ થાય તે વ્યત્સર્ગ પ્રાયશ્ચિત છે. ભુલાઈ - જે અપરાધો એટલા ગંભીર હોય, જેની શુદ્ધિ બીજી વખત ફરી નવી દીક્ષા દેવાથી જ થાય છે તે ભુલાઈ છે. આ પ્રાયશ્ચિતમાં સંયમ પર્યાયનો પૂરો છેદ થઈ જાય છે અને ફરી વાર દીક્ષા લેવાની હોય છે. જાણી જોઈને મહા વ્રતોનો ભંગ કરવાની, રાત્રિ ભોજન કરવાથી આ પ્રાયશ્ચિત દેવામાં આવે છે. અનવસ્થામાવ્યાઈ - વિશિષ્ટ ગંભીર અપરાધ કરવાની સ્થિતિમાં સાધુને ગૃહસ્થાભુત બનાવી વિશિષ્ટ પ્રકારની તપશ્ચર્યા કયાં પશ્ચાત જ, જેમાં નવી દીક્ષા દઈ શકાતી હોય તે અપરાધ અનવસ્થાપ્યાદું છે. અર્થાત તેની શુદ્ધિ આ પ્રકારના પ્રાયશ્ચિતથી થાય છે. (૧૦) પારંમિકાઈ - ઉત્સુત્ર - પ્રરૂપણા - સાધ્વીના શીલનો ભંગ કરવો, સંઘમાં ભેદ કરવો આદિ ગંભીરતમ અપરાધ કરવાથી સંઘથી અલગ કરી, કઠોર તપ કરાવી છ મહિનાથી લઈને બાર વર્ષ સુધી ગૃહસ્થાશ્રુત કરાવ્યા પછી જેને જ્યાં દીક્ષા આપી શકાય છે એવા પ્રાયશ્ચિતને પ્રારંભિક કહેવામાં આવે છે. નવમું તથા દશમું પ્રાયશ્ચિત સહનશીલતાની હીનતાના કારણે વર્તમાનમાં નવી દેવાતા ચૌદ પૂવાંધાર તથા વધુ ઋષભનારાંચ સંહનન જ્યાં સુધી રહે છે
SR No.034390
Book TitleGyandhara Tap Tattva Vichar Guru Granth Mahima
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2013
Total Pages136
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy