SearchBrowseAboutContactDonate
Page Preview
Page 230
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રવચન ર૬ મુ ૨૩૧ -આંખમાં પડે તે આંખરૂપે પરિણુએ, નાસિકામાં પડે તે નાસિકારૂપે પરિણમે તે જ રીતિએ પર્યાપ્તા તથા અર્પપ્તા એ ભેદોમાં પુદ્ગલ-પરિણમન સમજી લેવું. દેવતાના ભેદોને અગેના અધિકાર અંગે વમાન. પ્રવચન રર૬ સુ असुरकुमार - भवगवासिदेवाणं पुच्छा गोयमा ? दुबिहा पन्नत्ता, तं जहा -पजत्तम असुरकुमार० अपज्जत्तग असुर०, एवं जाव थणियकुमारा पज्जत्तगा अपज्जत्तगाय, एवं एएणं अभिलावेणं दुयपणं भेदेणं पिसाया य जाव गंधव्वा, चंदा जाव तारा विमाणा० सहिकम्मकरपेवगा जाव अच्चुओ, हिठ्ठमहिट्ठिमगेविज्जगकप्पातीय जाब उवरिमउवरिम गेविज्ज०, विजयअणुत्तरो० जावअपराजिय० सव्वठ्ठसिद्ध कप्पातीय पुच्छा, ગોયમા ! दुबिहा पन्नता, त जहा - पज्जत्तसव्वठ्ठसिद्ध अणुत्तरे | अपज्जत्तग सव्यठ्ठ जाव परिणयात्रि २ दंडगा - પુદ્ગલ-પરિણમન વૈચિત્ર્યથી જીવના અનેક ભેદો છે. શાસ્ત્રકાર ભગવન્તા વારંવાર એક વાત તરફ લક્ષ્ય ખેંચે છે કે તમામ જીવે। સ્વરૂપે સમાન છે. હલકામાં હલકી સ્થિતિના જીવ, એટલે કે સૂક્ષ્મ એકેન્દ્રિયમાં સમડતા જીવ, તથા અનંતજ્ઞાન, અન તદન વીતરાગમય સ્વરૂપ, અન ંતસુખ, અનંત વી'માં શાશ્વત્ રમમાણ શ્રી સિદ્ધ ભાવન્તને જીવ એટલે કે ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ કેટિને જીવ, અન્ને સ્વરૂપે સરખા છે. તર્કવાદી ત કરે કે જે જીવ સ્વરૂપે સરખાં છે તા પછી સંસારી તથા મેાક્ષના એવા એ મુખ્ય ભેદ કેમ તથા ખીજા અનેક ભેદ (સંસારીમાં) શાથી ? સમાધાન એક જ કે કર્માંથી સદંતર મુક્ત જીવ તે મુક્તિના જીવા, તથા કર્માંથી વીંટળાયેલા તે સ'સારી જીવા. સંસારી જીવના અનેક ભેદો કમ પુદ્ગલની અનેક પ્રકારની વિચિત્રતાને આભારી છે. એકેન્દ્રિય નામક ના ઉદયવાળા જીવા જે પુદ્ગલા ગ્રહણ કરે છે, તે બધાને એકેન્દ્રિયપણાએ પરિમાવે છે. એ પ્રમાણે યાવત્ પંચેન્દ્રિય પર્યંત સમજવુ, સમૂમિ મનુષ્યમાં પર્યાપ્તા ભેદ છે જ નહિ. મનુષ્યના બે પ્રકાર ગજ તથા સમૂચ્છિ મ્‚ મનુષ્યગતિ પામવા • છતાં પાંચ ઇન્દ્રિયાની પ્રાપ્તિ થઈ છતાં મનનાં પુદ્ગલા લઇ મનપણે
SR No.034381
Book TitleAgamoddharak Pravachan Shreni 186 to 236
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri, Hemsagarsuri, Rajratnasagar
PublisherAnand Hem Granthmala
Publication Year1981
Total Pages364
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy