SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૩ પ્રવચન :૨ ૭ માગે તેવે વન પાંચસે ગાડાં ખેચ્યાં, કાંઠે લાવ્યે, પણ પછી નસના સાંધે સાંધા તૂટી ગયા. ચાલવા સમર્થ રહ્યો નહિ, એટલે તેના માલિક તે ગામના મુખીને તે બળદ સોંપી જાય છે, અને તેની સારવાર માટે ધન પણ આપે છે, એ માલિક તો પોતાના પંથે વળે છે, અને અહીં પેલા મુખી હરામખાર અને છે. એટલું જ નહિ પણ ધન હજમ કરીને પણ પેલા બળદની સભાળ લેતેા નથી. માથી ચારે લઇ જનારામાંથી કોઇ ચારો પણ આપતુ નથી, પાણી ભરીને જતી નારીઓમાંથી કાઈ પાણી પણ પાતી નથી, કોઇ દચા સરખી કરતુ નથી. મળદ ભૂખે અને તરસે મરે છે, છતાં તે મરનારા બળદ મરીને દેવતા થાય છે. કહે, એણે કર્યુ સારૂ કાર્ય કર્યું ? છતાં વગર ઈચ્છાઓ ભૂખ-તરસની વેદના સહન કરી તે રૂપ અકામ નિર્જરાના ચેાગે તે મરીને દેવ થયા. જ્ઞાનીએ કહેલા માર્ગે ચાલતાં જે કષ્ટ સમભાવે સહન કરાય, ઉપસર્ગ પ૨ષહ વેઢાય, તે સકામ નિરાના પારણામમાં તથા અકામ નિ રાના પરિણામમાં અંતર જરૂર પડશે. આ રીતે જ દેવતાની ગતિમાં ચાર પ્રકારો ભવનપતિ વગેરેના છે. . નટના નિષેધ કે નટીના ? એક માણસ સામાયિક કરે છે. સામાયિક છે તેા કેવળ અપ્રતિમ સકામ-નિર્જરાનું કારણ, ઉચ્ચ પુણ્ય પણ ખ`ધાય, પણ કરણીની તીવ્ર -શુદ્ધિના કે મશુદ્ધિના આધારે મૂળ થાય. સામાયિકમાં પણ પ્રમાદ કરે, અરે! ઝોકાં ખાય તે શું થાય ?, સાધુએ સકામ નિ રાના માર્ગે ચઢેલા છે, તેમાં પણ તીવ્રતા મઢંતા તા હાય જ. શ્રી ઋષભદેવજી ભગવાનના સાધુએ 'ડિલ જઈને વળતાં માગમાં નાટકી જોવા ઊભા રહ્યા. મોડું થવાના કારણમાં પૂછતાં તેઓએ ઋજુપણે સરળતાથી સત્ય કહ્યું. નાટક ન જોવાય, એમ તેમને કહેવામાં આવ્યું. ફરી વળી વાર લાગી ત્યારે કારણમાં તેમણે જણાવ્યુ કે ‘નાટકડી જેવા ઊભા રહ્યા, પણ તેમણે સાચે સાચું કહ્યું. નાટકના નિષધમાં નાટકોના નિષેધ આવી ગયા, તેમ જણાવવામાં આવ્યુ તે તેમણે સ્વીકાર્યું. તાત્પર્યં કે ઋત્તુ સ્વભાવનું આવા સાધુપણાના ફળમાં અને વક્રસ્વભાવના સાધુપણાના ફળમાં ફેર પડે જ. આ દૃષ્ટાંત તા પયુ ષમાં કાયમ સાંભળે છે ને ? ભગવાન શ્ર ઋષભ
SR No.034381
Book TitleAgamoddharak Pravachan Shreni 186 to 236
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri, Hemsagarsuri, Rajratnasagar
PublisherAnand Hem Granthmala
Publication Year1981
Total Pages364
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy