SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી આગદ્ધારક પ્રવચન કોણ વિભાગ અહી માત્ર ગર્ભથી જ છે, જ્યારે સંમૂઈિમની ઉત્પત્તિ અર્ભક તથા મૂર્ણિમ બંને દ્વારા છે. ગર્ભમાંથી ઉપજે છે, માટે સમન એટલે મનવાળા એવું નામ ન રાખતાં, ગર્ભજ નામ રાખ્યું. આપણે મુદ્દે પુદગલ પણમનને છે. આ બધે ય મુદે એ છે કે જેવા પુદ્ગલો પરિણમાવાય તેવા આકારની પ્રાપ્તિ થાય. “દેવ' એ શબ્દ શા માટે રાખે? સ્તવવા ગ્ય અધિક પુણ્યવાળા, તેવી સાહ્યબીવાળા જે હેય, તે દેવ. અધિક પુણ્યથી દેવકમાં જે ઉત્પન્ન થાય, તેવી જાતની સુખસામગ્રી જ્યાં છે, ત્યાં ઉત્પન્ન થાય તે દેવ. દેવતામાં એકલા પંચેન્દ્રિય છે. તે સંબંધી વિશેષ અધિકાર અગ્ર વર્તામાન, પ્રવચન ૨૦૬ મું देवपंचिंदियपओगपुच्छा, गोयमा ! घउब्धिहा पन्नत्ता, तं जहा-भवणवासिदेवपंचिदियपयोगा० एवं जाय वेमाणिया। નરક સાત શાથી? શ્રીશાસન સ્થાપના સમયે, લાવ્યાત્માઓના હિતાર્થે, ત્રિપદી પામીને શ્રીધરદેએ રચલી દ્વાદશાંગીમાંના પાંચમા સંગ શ્રીભગવતીજી સૂત્રના આઠમા શતકને પહેલે ઉદ્દેશ ચાલુ છે. તેમાં પુદ્ગલને અધિકાર છે. દુઃખ ભોગવવાને અંગે આપણે જોઈ ગયા, કે ઉત્કૃષ્ટ પાપને વિપાક જોગવવાનું સ્થલ નરક છે. નરક પણ સાત છે, અને તેમાં પણ અધિક અધિક વેદના. એકથી બીજીમાં અધિક, બીજીથી ત્રીજીમાં અધિક, એમ સાત નરક સુધી અધિક વેદનાઓ રહેલી છે. જેમ પાપના પ્રકારમાં ફેર, પાપ વખતના સંયેગ, વેશ્યા ભાવનામાં જેવી તીવ્રતા, મંદતા તે રીતે તેના વિપામાં (ફળમાં) પણ ફરક સમજ ગર્ભ હત્યા એ ભયંકર પાપ છે. એ પાપ કરનારને નરક મળે એ વાત ખરી, પણ અહીં તે વિપાક ઓછાવત્તાને આધાર, કયી નક્ક મળે એને આધાર પાપ કરતી વખતના પરિણામની તીવ્રતા તથા મંદતા પર છે. કેઈ લાલચથી ગર્ભહત્યા કરે, કોઈ બેવકુફાઈથી ગભહત્યા કરે. તેમાં ક્રિયા સરખી છતાં પાપમાં, પાપના ફિલમાં ફરક પડવાને. સજાની પટરાણીને ગર્ભ ગાળી નાખવા
SR No.034381
Book TitleAgamoddharak Pravachan Shreni 186 to 236
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri, Hemsagarsuri, Rajratnasagar
PublisherAnand Hem Granthmala
Publication Year1981
Total Pages364
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy