SearchBrowseAboutContactDonate
Page Preview
Page 724
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
(648) Yoga Disamuccaya Meaning: - In the immediate moment, the one who is considered to be the self (by the Vaamanavadi) is not real, and with that, he is eternally present, or he is always unreal. Discussion Anantar, meaning the previous and subsequent moments, is non-existence, non-being. The one who, according to the Vaamanavadi's opinion, is considered to be the self, meaning the one who believes that the soul is not real in the previous and subsequent moments, but only real in the present moment, has many faults. He has no connection with the previous and subsequent moments of non-existence, therefore his present moment (1) should be eternal, and (2) or it should always be unreal, non-existent - this is the argument here. Both these arguments are flawed, and therefore the theory of momentariness is established. It is like this: - . (1) The momentarist believes that - the soul and other things are momentary, they are non-existent, unreal in the previous and subsequent moments, and only real, existent in the present moment. If we apply this to the momentarist's own soul, it becomes clear: - Due to the lack of connection with his belief that there is non-existence in the previous and subsequent moments, he himself exists in the present moment. Because he says that he is not real in the previous and subsequent moments, he accepts his existence, his present moment, in the moment between them. Thus, the one who is real in the present moment should be eternal, because it is a rule that whatever is real, is always real due to its reality. Meaning, whatever is real, should always be real. So, the one who is real in the present moment should always be real in the present moment. Meaning, he should be eternal. And thus, by establishing the eternal argument, momentariness is destroyed. (2) Moreover, the one who knows and says that there is non-existence in the previous and subsequent moments, if he himself is not real in the previous and subsequent moments, then how can he know and speak? So, he himself should be real in the previous and subsequent moments, in the present moment in which he is real. Thus, it is experienced that the one who knows that something is momentary is not momentary himself. (See page 81, the verses of Atmasiddhi). So, the soul is not momentary, but eternal. - Therefore, the arguer should either accept the eternal argument, or he should abandon the argument that he is real in the present moment. And if he does that, he will always be unreal, non-existent! Because according to them, he is unreal in the previous and subsequent moments, and if he is not real in the present moment, then he will always be unreal, non-existent. Is the arguer not momentary?
Page Text
________________ (૬૪૮) યોગ દિસમુચ્ચય અર્થ :—અનંતર ક્ષણે અભૂતિ અહી જેને (વમાનને વા વાદીને ) આત્મભૂત છે, તેને તેની સાથે અવિરાધથી તે વત્તમાન નિત્ય હાય, વા સદૈવ અસત્ જ હાય. વિવેચન અનંતર અર્થાત્ આગલી-પાછઢી ક્ષણે અભાવ–નહિ. àાવાપણું, એ જે વમાનવાદીના અભિપ્રાયે આત્મભૂત છે, અર્થાત્ આત્માને જે આગલી-પાછલી ક્ષણે અભાવરૂપનહિ હેાવારૂપ માને છે, માત્ર વમાન ક્ષણે જ ભાવરૂપ-હાવારૂપ માને છે, તેને અનેક દોષ આવે છે. તે આગલી-પાછલી ક્ષણે અભાવ સાથે તેના વત્ત માનભાવના અવિરાધ છે, તેથી તે વ`માન (૧) કાં તે નિત્ય હોવા જોઇ એ, અને (૨) કાં તે સદાય અસત્ જ અવિદ્યમાન જ હાવા જોઇ એ,-આમ આ એ પક્ષ અત્રે સંભવે છે. આ બન્ને પક્ષ દૂષિત છે, અને તેથી ક્ષણિકવાદના મત ખડિત થાય છે. તે આ પ્રકારે ઃ— . (૧) ક્ષણિકવાદી એમ માને છે કે-આત્માદિ વસ્તુ ક્ષણુસ્વરૂપ છે, આગલી-પાછલી ક્ષણે અવિદ્યમાન–અભાવરૂપ છે, માત્ર વત્તમાન ક્ષણે જ વિદ્યમાન-ભાવરૂપ છે. આ મત જેના આત્મભૂત છે, તેના પેાતાના આત્મા ઉપર જ આ ઘટાવીએ તે આમ વિશધ આવે છે :–આગલી-પાછલી ક્ષણે અભાવ છે એવી તેની માન્યતાની સાથે અવિરાધને લીધે, વન્તમાન ભાવે તા તે પેાતે છે. કારણકે આગલી–પાશ્ર્લી ક્ષણે જ નહિ. હાવાપણું તે કહે છે, એટલે તે એની વચ્ચેની વ′′માન ક્ષણે તે તેનું વિદ્યમાનપણુ-વત્તમાનપણું તે સ્વીકારે છે. આમ જે વમાનભાવે વમાન છે, તે નિત્ય હાવા જોઈએ, કારણકે સદા તદ્ભાવ થકી તત તે ભાવવંત હાય એમ નિયમ છે. અર્થાત્ જે જે ભાવવાળા હાય તે તદ્ભાવથી સદા તે ભાવવાળા હાવા જોઇએ. એટલે વત્તમાન ભાવવાળા તે સદા વમાનભાવવત હેાવા જોઇએ. અર્થાત્ તે નિત્ય હાવા જોઇએ. અને આમ નિત્ય પક્ષની સિદ્ધિ થતાં, ક્ષણિકવાદ ઊડી જાય છે. (૨) વળી આગલી–પાછલી ક્ષણે અભાવ છે એમ જે જાણે છે ને કહે છે, તે પેાતે ો આગલી-પાછલી ક્ષણે વિદ્યમાન ન હોય, તેા તેમ કેમ જાણી-કહી શકે વારુ ? એટલે તે પાતે જે વમાન ક્ષણે વિદ્યમાન છે, તે આગલી-પાછલી ક્ષણે પણ વિદ્યમાન હાવા જ જોઈએ. આમ જે વસ્તુ ક્ષણિક છે એમ જાણી દે છે, તે વદનારા પાતે ક્ષણિક નથી, એમ અનુભવથી નિશ્ચય જણાય છે. (જુએ પૃ. ૮૧, આત્મસિદ્ધિની ગાથા ). તા કે આત્મા ક્ષણિક નહિ, પણ નિત્ય છે.-એટલે વાદીએ કાં તા નિત્ય પક્ષને સ્વીકાર કરવા જોઇએ, અને કાં તા પેાતાના વત્તમાન ક્ષણે પણ વિદ્યમાનપણાના પક્ષ છેડી દેવા જોઈએ. અને એમ જો કરે તે તે સદાય અસત્ જ–અવિદ્યમાન જ થઈ પડે ! કારણકે તેઓના મતે આગલી પાછલી ક્ષણે તે અભાવરૂપ છે, અને આમ વત્તમાન ક્ષણે પણ જો ન હાય, તેા તે સદાય અભાવરૂપ જ હાવાથી સદાય અસત જ હાય, અવિદ્યમાન જ હોય. વદનારા તે ક્ષણિક નહિં ?
SR No.034350
Book TitleYogdrushti Samucchaya New Edition Part 01 and 02
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMahavir Jain Vidyalay
Publication Year2018
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size160 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy