SearchBrowseAboutContactDonate
Page Preview
Page 723
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
## The Essence of the Devotee: This discourse on the nature of the devotee, the essence of the self, and its limitations, is a profound exploration of Jain philosophy. It emphasizes the inherent nature of the soul, its pure and unadulterated essence, and the limitations imposed by its interactions with the world. The soul's true nature is its inherent essence, its pure and unadulterated self. This essence is the soul's true abode, its inherent being. This inherent nature is the soul's "svabhaav" (nature). (See footnote on page 75). This "svabhaav" is limited by the soul's "bhaav" (emotions). The extent of the soul's "bhaav" determines the extent of its "svabhaav." It is not otherwise. To exist and function in pure consciousness is the soul's "svabhaav-maryada" (natural limitation). This "svabhaav" is its "maryada dharma" (limitation-based dharma). Therefore, to exist in pure consciousness is to be within one's "svabhaav." To exist in any other "bhaav" is not to be within one's "svabhaav." Because the soul's "svabhaav" is limited to pure consciousness, to exist in any other "bhaav" is to be outside of its "svabhaav." To say otherwise would be a fallacy, because the pure essence of the soul is its "svabhaav," and any other form is not its "svabhaav" but a "vibhaav" (external influence). In essence, to exist within the limitations of one's "svabhaav," to function according to one's true essence, to remain in one's true nature, is the essence of the soul. To exist outside of these limitations, to function outside of one's true essence, is not "svabhaav" but "vibhaav." To exist within one's "svabhaav" is to be free from all faults, to be liberated. To exist in one's true essence, to be free from all external influences, is to be pure and perfect, to be in a state of infinite virtues. This is the state of "devachandra" (the perfect being), the state of the "jinaraaj" (the victorious king). "Devachandra" is the embodiment of this pure and perfect state, the state of infinite virtues. He is the one who has attained this state of liberation, the state of pure consciousness, the state of "svabhaav." The text then goes on to discuss the concept of "anantarakshanamutiratmamud" (the absence of the soul in the past and future moments). This concept is explained in detail, emphasizing the eternal nature of the soul and its existence beyond the limitations of time. The text concludes by highlighting the importance of understanding the true nature of the soul and its limitations. It emphasizes the need to strive for liberation, to attain the state of "svabhaav," and to become like "devachandra," the embodiment of pure consciousness and infinite virtues.
Page Text
________________ ભકતતત્ત્વમીમાંસા સ્વભાવ-મર્યાદા ધમ', નિજ સત્તા નિજ ભાવથી રે’ આત્માની સ્વરૂપ સત્તા છે, જે પ્રકારે આત્માનું શુદ્ધ સહજ આત્મસ્વરૂપ છે, તે પ્રકારે સ્વનું ભવન–હોવું તે સ્વભાવ છે. નિજ સ્વરૂપે તેવું તે “સ્વભાવ છે. (જુઓ ક પૃ. ૭૫ ફૂટનેટ ). અને આ સ્વભાવ પણ ભાવાવધિ જ યુક્ત છે, એટલે કે જેટલી સ્વ ભાવની અવધિ-મર્યાદા છે, તેટલી અવધિ-મર્યાદા પર્યત જ સ્વભાવ ઘટે છે, –નહિં કે અન્ય પ્રકારે. શુદ્ધ ચેતનભાવમાં હોવું–વર્તવું એ આત્માની સ્વભાવ-મર્યાદા છે, સ્વભાવ- એ જ એને “મર્યાદા ધર્મ” -મરજાદ છે. એટલે શુદ્ધ ચેતન મર્યાદા ધર્મ? ભાવમાં વત્તે તે જ “સ્વભાવમાં આવ્યો કહેવાય, નહિં તે નહિ. કારણ કે સ્વભાવ મર્યાદામાં અર્થાત્ શુદ્ધ ચેતનભાવમાં ન વત્તતાં, પરભાવ-વિભાવમાં વર્તે, તે તે સ્વભાવમાં વન્ય ન કહેવાય, ને વત્યે જે કહીએ તો અતિપ્રસંગ દોષ આવે; કારણ કે શુદ્ધ દ્રવ્યનું જે સ્વરસભવન તે જ સ્વભાવ છે, અને જે તે અન્ય દ્રવ્યરૂપ થાય તો તે એને સ્વભાવ નથી, પણ વિભાવ જ છે. તાત્પર્ય કે-જેમ છે તેમ, જેટલી છે તેટલી સ્વભાવની અવધિમાં-મર્યાદામાં હોવુંનિજ સત્તા નિજ વર્તવું, તત્ત્વથી નિજ સત્તાએ સ્થિતિ કરવી, તે જ સ્વભાવ છે. તે સ્વભાવ ભાવથી રે” મર્યાદામાં ન લેવું–ન વર્તવું તે સ્વભાવ નથી, પણ વિભાવ છે, પરભાવ છે. અને આ જે સ્વભાવમાં હોવું-વત્તવું તે જ અદોષ એવું મુક્તપણું છે; “નિજ ભાવથી નિજ સત્તા” એ જ અનંત ગુણનું સ્થાન એવું શુદ્ધ સિદ્ધપણું છે. અને તેને જે પામ્યા છે તે જ પરમ નિર્દોષ મુક્ત, સિદ્ધ એવા “દેવચંદ્ર” જિનરાજજી છે. “નિજ સત્તા નિજ ભાવથી રે, ગુણ અનંતનું કાણું...જિનવર પૂજે દેવચંદ્ર જિનરાજ રે, શુદ્ધ સિદ્ધ સુખખાણ..જિન- ”-શ્રી દેવચંદ્રજી આ જ કહે છે– અનન્તરક્ષણામૂતિરાત્મમૂદ થશે તુા. तयाविरोधान्नित्योऽसौ स्यादसन्वा सदैव हि ॥१९३॥ આગલી પાછલી ક્ષણે, આત્મા તણે અભાવ; જે માને છે તેહને, અહિં લેકમાં સાવ; તે જ માન્યતા સાથમાં, વિરોધભાવ વિના જ હોય નિત્ય તે આતમા અથવા અસત્ સદાજ. ૧૯૩ --- વૃત્તિ-બનત્તાક્ષમૂરિ–અનંતરક્ષણે અભૂતિ-અભાવ, પૂર્વ–પશ્ચાત ક્ષણે અભૂતિઅભાવ, એમ અર્થ છે, કામમૂતે રથ સુ-જેને અહીં આત્મભૂત છે, જે વર્તમાનની અથવા વાદીની આત્મભૂત છે, તેને દેષ છે છે –તે સાથે. તે અનંતર ક્ષણ અભૂતિ સાથે, વિરોધા-અવિરેષરૂપે કારણ થકી, વર્તમાનભાવે કરીને શું ? તે કે-નિત્યોગસૌ-નિત્ય એ તે વર્તમાન હોય ‘તદૂત ના તદ્રાવાવ, “સદા તભાવ થકી તત હોય ” એટલા માટે. પક્ષાન્તર કહે છે-ઘસવા લૈવ ૬િ-અથવા સદૈવ અસત્ હોય–તે અનંતર ક્ષણેઅમતિ સાથે અવિરોધથી તેના પ્રસ્તપણાને લીધે.
SR No.034350
Book TitleYogdrushti Samucchaya New Edition Part 01 and 02
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMahavir Jain Vidyalay
Publication Year2018
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size160 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy