SearchBrowseAboutContactDonate
Page Preview
Page 725
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
## The Refutation of Momentarism by Its Own Logic: **(649)** Even in the present moment, it does not remain as it is, and the momentarists who claim this, their father's existence would not remain! So, from where would their argument arise? Those who believe in the absence of the soul in the previous and subsequent moments, their momentarism cannot stand even for a moment. To counter the objection, it is said: "It is not the same, just as it is not otherwise. It is contradictory by its own logic, because of its origin and so on." (194) **Meaning:** "It is not the same" - this is contradictory to "it is otherwise", just as it is contradictory by its own logic, because of its origin and so on. **Analysis:** "It is the same" - this indicates the state of being. "It is not" - this indicates the state of non-being. Therefore, "it is not the same" is contradictory to "it is otherwise". It is contradictory by its own logic, because the momentarists say, "It is otherwise - it is not otherwise - it becomes", and they say, "How can it be otherwise, if it is otherwise? How can it be?" And this logic is the same in "it is not the same". It is contradictory in this way - if it is the same, how can it "be not"? How can it not be? And if it "is" - it is not, how can it "be"? This is contradictory. Because of the absence of origin and so on, it is contradictory in this way. **Explanation:** "It is the same" - this is the indication of the state of being, and "it is not" - this is the indication of the state of non-being. "It is otherwise" - this is the indication of the state of being otherwise. It is contradictory, it is refuted, by its own logic, because it says, "How can it be otherwise? If it is otherwise, then how can it be?" And this "it is not the same" - here also, it is the same. It is contradictory in this way - if it is the same, how can it "be not"? How can it not be, because of the absence of being? It is contradictory in this way. The commentary says: "Because of its origin and so on, because of the absence of origin and so on, it is contradictory in this way."
Page Text
________________ મુતતત્વમીમાંસા: ક્ષણિકવાદનું એના જ ન્યાયે ખંડન (૬૪૯) વર્તમાન ક્ષણે પણ તે સત નહિ રહે અને તે વદનારા ક્ષણિકવાદીનું પિતાનું અસ્તિત્વ નહિ રહે! એટલે તેને વાદ જ ક્યાંથી ઉભો રહેશે? એમ આગલી–પાછલી ક્ષણે આત્માનો અભાવ માનનારે ક્ષણિકવાદ ક્ષણભર પણ ટકી શકતા નથી. પરેક્તિ માત્રના પરિહારાર્થે કહે છે – स एव न भवत्येतदन्यथाभवतीतिवत् । विरुदं तन्मयादेव तदुत्पत्त्यादितस्तथा ॥१९४॥ તે જ છે ન એ અન્યથા, તે છે એની જેમ; વિરુદ્ધ તસ ન્યાયે જત, ઉત્પન્યાદિ તેમ, ૧૯૪ અર્થ “તે જ નથી હોત' -આ “અન્યથા હોય છે”-એની જેમ વિરુદ્ધ છે-તેના ન્યાયથી જ તઉત્પત્તિ આદિને લીધે તથા પ્રકારે વિરુદ્ધ છે. વિવેચન “g gણ તે જ એ ભાવ સૂચવે છે, “1 મતિ –નથી હોતે એ અભાવ સૂચવે છે. એટલે “તે જ નથી હોત” એ બે અન્યથા મવતિ. તે અન્યથા હોય છે એની પેઠે, વિરુદ્ધ છે, વિરોધ પામે છે. તેના પિતાના નયથી જ-ન્યાયથી જ ને જ ભાવ આમ છે. કારણ કે તે ક્ષણિકવાદી “તે જ અન્યથા ભવતિ-અન્યથા અભાવ-આ થાય છે,’ એમ કહે આમ કહે છે –“તે અન્યથા કેમ હોય છે જે વિરુદ્ધ અન્યથા હોય, તે તે કેમ હોય ?” અને આ ન્યાય તે જ ભાવ મવતિ –નથી હોતે, એમાં પણ સમાન જ છે. તે આ પ્રકારે - જે તે જ છે, તે તે “ર મવતિ' કેમ? નથી હોતો કેમ ? અને જે “ જમવ7 ° છે-છે નહિં, તે તે “ભાવ” કેમ? એમ આ વિરુદ્ધ છે. અભાવત્પત્તિ આદિને લીધે આ તથા પ્રકારે–તેવા પ્રકારે વિરુદ્ધ છે. કૃત્તિ- શ્વ-તે જ એમ ભાવ પરામર્શ છે, અને મવતિ–નથી હોતા,-એમ અભાવ અભિધાન છે, છત-આ શું? તે અન્યથા મવરોનિવ-અન્યથા ભવતિ-અન્યથા હોય છે એની જેમ, એમ નિદાન છે, વિહૃ-વિરુદ્ધ, વ્યાહત છે,તનયા દેવ-તેના નય થકી જ, તેના ન્યાયથી જ, કારણ કે તે ‘તે જ અન્યથા થાય છે' એમ કહ્યું આમ કહે છે-“કેમ અન્યથા થાય? જે અન્યથા થાય, તો તે કેમ ?” અને આ “તે જ નથી હોતો'—એમાં અત્રે પણ સમાન જ છે. તે આ પ્રકારે જે તે જ છે, તે તે કેમ જ મવતિ ન હોય ? અભવતપણાથી-ન હોવાપણાથી તે કેમ ? એવા પ્રકારે વિરુદ્ધ છે. અભ્યરચય કહે છે–ત્તત્સત્યાદિત તેની ઉત્પત્તિ આદિ થકી, અભત્પત્તિ આદિ થકી, તથા–તેવા પ્રકારે વિરુદ્ધ છે,
SR No.034350
Book TitleYogdrushti Samucchaya New Edition Part 01 and 02
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMahavir Jain Vidyalay
Publication Year2018
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size160 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy